સવારે જો કરી આમાંથી કોઇ એક ભૂલ તો થશે હેલ્થ પર ખરાબ અસર

જો આ ભૂલો પર ધ્યાન આપવામાં આવે અને તેમાં સુધારો કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે

divyabhaskar.com | Updated - Feb 18, 2018, 02:28 PM
તરત બિસ્તર ન છોડવું
તરત બિસ્તર ન છોડવું

યુટિલિટી ડેસ્કઃ આપણે દિવસ દરમિયાન અનેક એવી ભૂલો કરીએ છીએ, જેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. જેમાં કેટલીક એવી ભૂલો છે, જેને સવારના સમયે કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર પહોંચે છે. આ ભૂલો પર ધ્યાન આપવામાં આવે અને સુધારો કરવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓના જોખમથી બચી શકાય છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યાં છે આવી જ સાત ભૂલો અંગે જેને સવારે ક્યારેય કરવી ન જોઇએ.

તરત બિસ્તર ન છોડવું


સવારના સમયે આપણી બોડી રિલેક્સ હોય છે અને જો આપણે એકદમથી ઉઠીએ છીએ તો બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. અચાનક ઉઠવાથી મસલ્સ પણ ખેંચાય છે. ઉઠતા પહેલા બોડીને સ્ટ્રેટ કરો અને પછી બિસ્તરને છોડો

અન્ય ભૂલો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો..

સ્નૂઝ બટન દબાવવું
સ્નૂઝ બટન દબાવવું

સ્નૂઝ બટન દબાવવું

અલાર્મ વાગતા જ સ્નૂઝ બટન દબાવવાથી દિવસની શરૂઆત પણ આળસ ભરેલી રહે છે. તેનાથી દિવસ દરમિયાન સ્ટ્રેસ ફીલ કરે છે.

ખાલી પેટ એક્સરસાઇઝ
ખાલી પેટ એક્સરસાઇઝ

ખાલી પેટ એક્સરસાઇઝ


સવારે એક્સરસાઇઝ કરવા માટે આપણા શરીરમાં એનર્જીની જરૂર હોય છે. જો આપણે ખાલી પેટ એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણા મસલ્સ પર તેની ખરાબ અસર પડે છે.

સ્મોકિંગ
સ્મોકિંગ

સ્મોકિંગ


સવારે ઉઠીને તરત જ સ્મોકિંગ ન કરવું જોઇએ. તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. 

નાસ્તો ન કરવો
નાસ્તો ન કરવો

નાસ્તો ન કરવો


સવારે ઉઠીને 1 કલાકની અંદર નાસ્તો ન કરવાથી બોડીને યોગ્ય માત્રામાં એનર્જી મળતી નથી. તેનાથી દિવસ દરમિયાન વિકનેસ જેવું લાગે છે. 

એક્સરસાઇઝ ન કરવી
એક્સરસાઇઝ ન કરવી

એક્સરસાઇઝ ન કરવી

સવારે એક્સરસાઇઝ ન કરવાથી બોડી ફીટ રહેતી નથી. તેનાથી મોટાપા, ઇનડાઇઝેશન, એસિડિટી અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે.

X
તરત બિસ્તર ન છોડવુંતરત બિસ્તર ન છોડવું
સ્નૂઝ બટન દબાવવુંસ્નૂઝ બટન દબાવવું
ખાલી પેટ એક્સરસાઇઝખાલી પેટ એક્સરસાઇઝ
સ્મોકિંગસ્મોકિંગ
નાસ્તો ન કરવોનાસ્તો ન કરવો
એક્સરસાઇઝ ન કરવીએક્સરસાઇઝ ન કરવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App