ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» After pregnancy do this things and be fit and slim

    TIPS: પ્રેગનન્સી બાદ ન કરો આ ભૂલો, રહેશો ફિટ અને સ્લીમ

    Divyabhaskar.com | Last Modified - Jan 10, 2018, 07:53 AM IST

    મહિલાઓ માને છે કે ફિડિંગ કરાવતા રહેવાથી તેમનું વજન વધે છે. આ વાત સાવ ખોટી છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ મોટાભાગે જોવા મળે છે કે ગર્ભાવસ્થા બાદ મહિલાઓનું વજન વધી જાય છે. બાળકના જન્મ પછી મહિલાઓ આ વધેલું વજન ઉતારવા માટે અનેક ટ્રિક અપનાવે છે. અનેક વાર તેઓ કંઇક ખોટી રીતો પણ અપનાવી લે છે. તેના કારણે તેઓ સ્ટ્રેસ અનુભવે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ડિલિવરી બાદ તમે તમારી સેલ્ફને કઇ રીતે ફિટ અને સ્લીમ બનાવી શકો છો.

      બાળકોને બ્રેસ્ટ ફિડિંગ કરાવો

      મોટાભાગની મહિલાઓ માને છે કે ફિડિંગ કરાવતા રહેવાથી તેમનું વજન વધે છે. આ વાત સાવ ખોટી છે. જો તમે પોતાને ફિટ રાખવા ઇચ્છો છો તો બાળકોને સ્તનપાન કરાવો. તે બેસ્ટ વિકલ્પ છે. સ્તનપાન કરાવવાથી શરીરમાંથી 500 કેલેરી હટી જાય છે. જેટલું સ્તનપાન વધારે કરાવો છો તેટલું જ તમારા અને બાળક બંનેને માટે લાભદાયી છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો મહિલાઓને ડિલિવરી બાદ ફિટ અને સ્લીમ બનાવતી કેટલીક ટિપ્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: After pregnancy do this things and be fit and slim
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `