ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Health Problems in Pregnancy

    ગર્ભાવસ્થામાં થતી આ 4 હેલ્થ પ્રોબ્લેમ્સ બાળકને પણ કરે શકે છે પ્રભાવિત

    Divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 06:51 PM IST

    કહેવાય છે કે ગર્ભવતી મહિલા જેટલી ખુશ રહે છે, તેનું બાળક એટલું જ સ્વસ્થ જન્મે છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ કહેવાય છે કે ગર્ભવતી મહિલા જેટલી ખુશ રહે છે, તેનું બાળક એટલું જ સ્વસ્થ જન્મે છે. પરંતુ બાળકના સ્વાસ્થ્ય માટે માત્ર ખુશ રહેવું જ પૂરતું નથી, રહેણી-કહેણી પણ હેલ્ધી રાખવી જરૂરી છે. હેલ્ધી ભોજન, સ્મોકિંગ તથા આલ્કોહલથી દૂર રહીને, નિયમિત દવાઓ લઈને, ટેસ્ટ કરાવવા અને ડોક્ટરની સલાહ માનવી ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકને સુરક્ષિત રાખે છે. એટલે જરૂરી છે કે માતા પોતાની લાઇફસ્ટાઇલ અને ઈટિંગ હેબિટ્સ પર ધ્યાન આપે. આજે અમે તમને કેટલીક એવી બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની અસર બાળક પર પણ પડી શકે છે.

      જેસ્ટેશનલ ડાયબિટીસ

      ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન તેમને અનેક બીમારીઓ થઈ જાય છે, જેની સીધી અસર બાળક પર થાય છે અને જેસ્ટેશનલ ડાયબિટીસ તેમાંથી એક છે. તેનાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. માત્ર એટલું જ નહીં, તેના લીધે બાળકને ઓબેસિટી, ટાઇપ-2 ડાયબિટીસ અથવા હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે.

      એનિમિયા

      મોટાભાગની મહિલાઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાની બીમારી જોવા મળશે. એટલે ગર્ભાવસ્થા શરૂ થતા જ ભાવિ માતાને આયર્નની દવાઓ દરરોજ લેવાનું કહેવામાં આવે છે, કારણ કે જો માતાના શરીરમાં લોહીની ઉણપ થશે, તો તેની નેગેટિવ અસર બાળક પર પણ પડશે. માત્ર આટલું જ નહીં, જો ગર્ભાવસ્થામાં રિપોર્ટ વખતે આયર્નની ઉણપ દેખાય તો કેટલીક વખત બાળકનું વજન પણ ઓછું હોય છે અથવા પછી બાળક પ્રિ-મેચ્યોર જન્મે છે.

      આગળ વાંચો, અન્ય બીમારી વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Health Problems in Pregnancy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `