ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Disease and fitness tips for age of 40 and more

  ચાલીસી વટાવી ગયા છો, તો આ રીતે પોતાને રાખો ફીટ એન્ડ ફાઇન

  divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 05:09 PM IST

  મેનોપોઝ બાદ ઘણી સમસ્યાઓ, ચીડિયો સ્વભાવ, થાક, વજન વધવું, સતત ખાતા રહેવાની ઇચ્છા જેવી આદતો જન્મ લે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે 40 વર્ષ બાદ મહિલાઓમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે. આ ઉમરનો એ પડાવ છે, જ્યારે સ્ત્રીના શરીરમાં અનેક પ્રકારના બદલાવ જોવા મળે છે. આ ઉમરમાં મેનોપોઝ બાદ ઘણી સમસ્યાઓ, ચીડિયો સ્વભાવ, થાક, વજન વધવું, સતત ખાતા રહેવાની ઇચ્છા જેવી આદતો જન્મ લે છે. જોકે આ તમામ સમસ્યાઓ મહિલાઓમાં એક સરખી જોવા મળતી નથી. અનેક મહિલાઓને લાગે છે કે તે એકદમ સ્વસ્થ છે, પરંતુ તે સંપૂર્ણપણે સ્વસ્થ ન હોય તેવું પણ બને. તેવામાં એ જાણવું જરૂરી છેકે તમારી હેલ્થને ક્રોસ ચેક કરો અને ડોક્ટરની સલાહ લો. આ સાથે જ રૂટિન ચેકઅપ કરાવતા રહો અને ખાનપાન તથા ફીટનેસ પર ધ્યાન આપો.

   40ની ઉમર બાદ થતી સમસ્યાઓ અને તેનાથી બચવાના ઉપાયો શું છે

   બ્લડ પ્રેશર

   આ ઉમરમાં બ્લડ પ્રેશરનો ખતરો રહે છે, જ્યારે મહિલાઓ ખાનપાનમાં ધ્યાન નથી આપતી ત્યારે આ સમસ્યા ઉભી થાય છે.

   ડાયટઃ ઓમેગા-થ્રી ફેટી એસિડયુક્ત આહારનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે હૃદયની અનિયમિત ગતિને પણ યોગ્ય કરવામાં મદદરૂપ થાય છે.

   ફિટનેસઃ એક સંશોધન અનુસાર સિલ્વર યોગ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરે છે. જો તમે એકપણ યોગ નથી કરી શકતા તો સવારે 45 મીનિટ ચાલો. પ્રારંભની 10 મીનિટ સામાન્ય ગતિથી અને બાદની 20 મીનિટ ઝડપથી ચાલો, બાદમાં 10 મીનિટ ગતિ મધ્યમ રાખો. જો સવારે ન ચાલી શકો તો રાત્રે ભોજન લીધા બાદ 30 મીનિટ ચાલવાનું રાખો.

   આગળ વાંચો 40ની ઉમર બાદ થતી સમસ્યાઓ અને તેનાથી બચવાના ઉપાયો શું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Disease and fitness tips for age of 40 and more
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `