તમે પણ નથી પીતા દિવસમાં આટલું પાણી, તો બોડીમાં થશે આ 6 ખરાબ અસર

બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન મનીષ જૈન કહે છે કે ઓછું પાણી પીવાથી આ 6 સમસ્યા થઇ શકે છે.

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 09:01 AM
here are the Dehydration Effects On Body

યુટિલિટી ડેસ્કઃ મેયો ક્લીનિકના અનુસાર હેલ્ધી રહેવા માટે દિવસભરમાં પુરુષોએ લગભગ 3 લિટર અને મહિલાઓએ 2 લિટર પાણી પીવું જોઇએ. પાણીનું પ્રમાણ 8-10 ગ્લાસની વચ્ચે હોવું જોઇએ. જો રેગ્યુલર તેનાથી ઓછું પાણી પીઓ છો તો તમને હેલ્થની સમસ્યા થઇ શકે છે.બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશિયન મનીષ જૈન કહે છે કે ઓછું પાણી પીવાથી આ 6 સમસ્યા થઇ શકે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો બોડીમાં પાણીની ખામીના કારણે આવતી સમસ્યાઓને...

here are the Dehydration Effects On Body

માથાનો દુઃખાવો
સતત માથાનો દુઃખાવો રહેતો હોય તો તે શરીરમાં પાણીની ખામીનો સંકેત આપે છે.

થાક
બોડીમાં પાણીની ખામી હોય તો બ્રેનને પૂરતી એનર્જી મળતી નથી. એવી સ્થિતિમાં કામ કરવા માટે બ્રેનને વધારે મહેનત કરવી પડે છે. તેનાથી થાક વધે છે. 

here are the Dehydration Effects On Body

આંખોમાં બળતરા
બોડીમાં પાણીની ખામી હોય તો આંખોમાં ડ્રાયનેસ વધે છે. તેનાથી સોજા, બળતરા અને ખંજવાળ આવવાની સમસ્યા વધે છે.

કબજિયાત કે એસિડિટી
બોડીમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાના કારણે ડાઇજેશન સરળતાથી થતું નથી. એવામાં કબજિયાત અને એસિડિટીની સમસ્યા રહે છે. 

here are the Dehydration Effects On Body

ડ્રાય સ્કીન
પાણીની ખામીના કારણે સ્કીનનું મોઇશ્ચર ઘટે છે અને તેનાથી સ્કીન ડ્રાય થાય છે. 

યૂરિનનો કલર
યૂરિનનો રંગ થોડો પીળો, ઘેરો પીળો કે લીલો હોય તો આ પાણીની ખામીની નિશાની છે. એવામાં તરત પાણી પીઓ. 

X
here are the Dehydration Effects On Body
here are the Dehydration Effects On Body
here are the Dehydration Effects On Body
here are the Dehydration Effects On Body
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App