જ્યારે પણ સમય મળે માત્ર 5 મિનિટ કરો આ 1 કામ, હમેશાં રહેશો તણાવમુક્ત

Health Desk

Health Desk

Mar 29, 2018, 02:43 PM IST
Daily 5 minutes Breathing Exercise stay away health problems
Daily 5 minutes Breathing Exercise stay away health problems
Daily 5 minutes Breathing Exercise stay away health problems

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજબરોજના જીવનમાં ભાગદોડ વચ્ચે આપણે અનેક પ્રકારના તણાવમાંથી પસાર થતાં હોઇએ છીએ. સૂતા-જાગતા, ખાતા-પીતા દરેક સમયે મગજમાં કોઇને કોઇ પરેશાની અથવા તણાવ ચાલતો જ રહે છે. તેના કારણે માથાનો દુઃખાવો, ગરદનમાં દુઃખાવો, કમરમાં દર્દ, મેદસ્વિતા અને થાક જેવી સમસ્યાઓ વધી જાય છે. એવામાં બ્રીધિંગ એક્સરસાઇઝની મદદથી તણાવ અને અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.

ડીપ બ્રીધિંગ બેસ્ટ એક્સરસાઈઝ

જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ તો તેની સાથે જ શરીરમાં પહોંચનારું ઓક્સિજન લોહીના માધ્યમથી શરીરની કોશિકાઓને પોષણ આપે છે. બ્રીધિંગનું મહત્વ વર્ષોથી પ્રાણાયામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. માત્ર ઉંડા શ્વાસ લેવાથી અને છોડવાથી આપણને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.

આગળ વાંચો કેવી રીતે કરી શકો છો બ્રીધિંગ એક્સરસાઇઝ અને તેના લાભ કયા-કયા છે.

X
Daily 5 minutes Breathing Exercise stay away health problems
Daily 5 minutes Breathing Exercise stay away health problems
Daily 5 minutes Breathing Exercise stay away health problems
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી