ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Common winter diseases and how they affect your body

    શિયાળામાં થાય છે આવી 5 બીમારીઓ, આ ઘરેલૂ ઉપાય અપનાવી કરો બચાવ

    Divyabhaskar.com | Last Modified - Jan 11, 2018, 06:42 PM IST

    સીઝન બદલાવાની સાથે જે બીમારીઓ ઝડપથી ફેલાય છે તેમાંથી શરદી-ઉધરસ સૌથી સામાન્ય છે.
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ શિયાળામાં શરીર અન્ય સીઝનની સરખામણીમાં ખૂબ સેન્સિટિવ થી જાય છે, જેના કારણે બીમારીઓ પણ જલ્દી જ લોકોને પોતાનો શિકાર બનાવી લે છે. સીઝન બદલાવાની સાથે જે બીમારીઓ ઝડપથી ફેલાય છે તેમાંથી શરદી-ઉધરસ સૌથી સામાન્ય છે. સાધારણ લાગતી આ બીમારી તમને ખૂબ પરેશાન કરી શકે છે. આજે અમે તમને શિયાળામાં ઝડપથી થતી બીમારીઓ અને તેના બચાવ વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ શું છે આ બીમારીઓ.

      સામાન્ય શરદી

      શિયાળામાં કાયમ લોકોને શરદી થઈ જાય છે. સાંભળવામાં ભલ આ ખૂબ સામાન્ય રોગ લાગે, પરંતુ હકીકત એ છે કે તેનો શિકાર વ્યક્તિ જ તેનો દુઃખ સમજી શકે છે. માત્ર એક ભાગમાં તેજ દુઃખાવો, નાક બંધ થઈ જવું, ગળામાં દુઃખાવો, તાવ અને શરીર તૂટવું શરદીના સામાન્ય લક્ષણ છે. એવામાં કોલ્ડડ્રિંક અથવા આઇસક્રીમ ખાવાથી શરદી હજુ વધી શકે છે. કાળા મરી, તુલસી, આદું અને મધથી બનેલો ઉકાળો પીવાથી આરામ મળશે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બીમારીઓ વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Common winter diseases and how they affect your body
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `