ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» With these 4 tricks you can clean your ear wax safely

    જાણી લો શા માટે જરૂરી છે કાનનો મેલ સાફ કરવો, આ છે 4 સેફ ટ્રિક્સ

    divyabhaskar.com | Last Modified - Jan 13, 2018, 07:52 AM IST

    ખરેખર તો કાનમાં બનતા મેલ મૃત ચામડી, કાનની અંદરની કોશિકાઓ સાથે મળીને બને છે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ શરીરના દરેક અંગોની સફાઇ જરૂરી છે પણ તેમાં અનેક અંગ એવા હોય છે કે જેને ચીવટથી સાફ કરવા પડે છે. નહીં તો નાનો ઘા પણ ગંભીર પરિણામ આપી શકે છે. કાનને પણ આમાંનો એક ભાગ ગણવામાં આવે છે. કાનમાં અનેક ગ્રંથિઓ હોય છે. તેની જ આસપાસ વેક્સ બને છે. કેટલાક લોકો માને છે કે આ વેક્સ કે મેલ કાનમાં કીડાને ઘૂસવાથી રોકે છે. લોકો માને છે કે કાનની અંદરના ભાગને તે નરમ રાખે છે. ખરેખર તો કાનમાં બનતા મેલ મૃત ચામડી, કાનની અંદરની કોશિકાઓ સાથે મળીને બને છે.

      કાનની સુરક્ષાની વાત કરીએ તો મેલ બનવો સારી વાત છે તે કાનને અનેક જીવાણુના ઇન્ફેક્શનથી બચાવે છે. આ વેક્સનું વધારે પ્રમાણ નુકસાન કરી શકે છે. તે કાનના કાણા બંધ કરી શકે છે. થોડા થોડા સમયે તેની સફાઇ કરતાં રહેવું જરૂરી છે. કાનને સાફ કરવા માટે બજારમાં પ્લાસ્ટિકની ડંડીઓ (ઇયરબર્ડ) મળે છે તેનાથી કાનની સફાઇ સારી રીતે થઇ જાય છે. કાનનો મેલ આ બર્ડસને કારણે ઘણીવાર નીચે જતો રહે છે. આ માટે થોડા થોડા સમયે તેની સફાઇ કરતાં રહેવું જરૂરી છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો હૂંફાળા પાણીથી કઇ રીતે સફાઇ કરી શકશો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: With these 4 tricks you can clean your ear wax safely
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `