ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» ઓરી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે તે પહેલાં ચેતી જાઓ । chicken pox affect child's immunity system

    ઓરી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે તે પહેલાં ચેતી જાઓ

    divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 08:29 PM IST

    ઓરી (MEASLES) મુખ્યત્વે 5 વર્ષથી નાનાં બાળકોમાં પેરામિક્સો વાઇરસ દ્વારા થાય છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ઓરી (MEASLES) મુખ્યત્વે 5 વર્ષથી નાનાં બાળકોમાં પેરામિક્સો વાઇરસ દ્વારા થાય છે, જે ખૂબ જ ચેપી હોય છે અને ઝડપથી લોકોમાં ચેપ ફેલાય છે. એક ચેપી બાળક બીજાં 12-18 બાળકોમાં સંપર્કથી ચેપ ફેલાવી શકે છે. ઓરીનો વાઇરસ છીંક-ખાંસીના સ્ત્રાવથી હવા દ્વારા ફેલાય છે. ઓરીનો વાઇરસ બાળકની રોગપ્રતિકારક શક્તિને બહુ નબળી બનાવે છે. ઓરીને લીધે 2016માં 89,780 મૃત્યુ થયાં, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનું પ્રમાણ વધારે હતું. 2017માં યુરોપના 10 દેશો. જેવા કે, રોમાનિયા, ઇટાલીમાં ઓરીના 17,584 દર્દી નોંધાયા છે. મોટાભાગે અપૂરતું રસીકરણ કારણ છે. અપૂરતા રસીકરણવાળાં બાળકો અને પ્રેગ્નન્ટ માતાઓને ઓરીનું જોખમ વધારે હોય છે. બાળકને ઓરીથી બચાવવું તે જ ઉત્તમ ઉપાય છે.

      લક્ષણો-ચિહ્નો

      - સતત, વધારે પ્રમાણમાં તાવ 4-7 દિવસ સુધી.
      - ખાંસી, શરદી, આંખો લાલ થવી, બાળકના ગાલના અંદરના ભાગમાં ઝીણા સફેદ ડાઘા થવા.
      - બાળકના શરીર ઉપર 4 દિવસના તાવ પછી ઝીણાં લાલ ચકામાં (RASH) જે કાનના પાછળના ભાગથી શરૂઆત થાય છે, ત્યારબાદ આખા શરીરમાં ફેલાય છે અને આશરે 4થી 5 દિવસ સુધી રહે છે.
      - ઓરીનું બાળક શરીર ઉપર લાલ ચકામાં થાય તે પહેલાં અને પછીના 4 દિવસ ચેપ ફેલાવી શકે છે.
      - 2-3 વર્ષનાં કુપોષિત બાળકોમાં વિટામિન ‘એ’ની ખામી અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા HIVગ્રસ્ત બાળકોમાં ઓરી વધારે ગંભીર જોવા મળે છે.

      નિદાન

      ડોક્ટર દ્વારા બાળકની શારીરિક તપાસ અને ઓરીનાં લક્ષણોની તપાસ કરીને નિદાન કરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો સારવાર અંગે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ઓરી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે તે પહેલાં ચેતી જાઓ । chicken pox affect child's immunity system
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `