આ 5 કારણોથી વાળ જલ્દી સફેદ થાય છે, બચવા માટે આ ઘરેલૂ ઉપાય કરી લેજો

Health Desk

Health Desk

Jun 08, 2018, 01:00 PM IST
Causes And Tips To Reduce White Hair Naturally

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની પ્રોબ્લેમ તમને પણ થતી હોય તો તેની પાછળના કારણો સમજીને કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી વાળને નેચરલી કાળા કરી શકાય છે. તો જાણો તમે પણ.


આ 5 કારણોથી નાની ઉંમરમાં વાળ સફેદ થઈ શકે છે


જિનેટિક


તમારા માતા-પિતા કે ફેમિલીના અન્ય કોઈ સભ્યના વાળ નાની ઉંમરમાં સફેદ થયા હોય તો ફેમિલી હિલ્ટ્રીને કારણે તમારા વાળ પણ સફેદ થઈ શકે છે.


ન્યૂટ્રીશનની કમી


બોડીમાં પ્રોટીન, આયર્ન, વિટામિન બી12, ઝિંક જેવા ન્યૂટ્રિઅન્ટ્સની કમીને કારણે વાળ સફેદ થવા લાગે છે.


દવાઓની આડઅસર


ડિપ્રેશન, મલેરિયાની દવાઓ અને એન્ટીબાયોટિક્સ લાંબા સમય સુધી લેવાથી વાળ સફેદ થઈ શકે છે.


કેમિકલની અસર


શેમ્પૂ, કંડીશનર, કલર, બ્લીચ અને અન્ય હેયર પ્રોડક્ટ્સમાં રહેલાં કેમિકલ્સને કારણે પણ વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે.


ડિસીઝ

નાની ઉંમરમાં એક્ઝિમા, એનિમિયા, થાઈરોઈડ, એઈડ્સ, ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવા ડિસીઝને કારણે વાળ સફેદ થઈ શકે છે.


આગળ વાંચો વાળને નેચરલી કાળા કરવાના બેસ્ટ ઘરેલૂ ઉપાયો.

X
Causes And Tips To Reduce White Hair Naturally
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી