રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર

Divyabhaskar.com

Apr 11, 2018, 10:46 AM IST
What are the benefits of taking cardamom before bed with warm Water
What are the benefits of taking cardamom before bed with warm Water
What are the benefits of taking cardamom before bed with warm Water

યૂટિલિટી ડેસ્કઃ એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએ રાતના એલચી ખાયને ગરમ પાણી પીવાના ફાયદા.

આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે છે કે એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા, બવાસીર અને યૂરિનમાં થતી બળતરામાં ફાયદાકારક છે. હાર્ટને હેલ્ધી રાખે છે. માનિસક તણાવ, વોમિટને પણ દૂર કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી સુગંધિત કરે છે અને પથરીને પણ જડમૂળથી મટાડે છે. રાતના સૂતા પહેલા એક એલચીને ગરમ પાણીની સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે.

પેટ થઈ જશે અંદર

જો તમારું પેટ નીકળેલું છે અને તમે તેને અંદર કરવા ઈચ્છો છો તો રાતના 2 એલચી ખાયને ગરમ પાણી પી લો. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C બોડીના એક્સ્ટ્રા ફેટને ઓગાળી દે છે. તેમજ તેમાં રહેલા ફાઇબર અને કેલ્શિયમ વજન પણ કંટ્રોલ કરે છે. તો એલચી ખાયને ગરમ પાણી પીવાનું ભૂલતા નહીં.

આગળ વાંચો, એલચી ખાયને ગરમ પાણી પીવાના અન્ય ફાયદા...

X
What are the benefits of taking cardamom before bed with warm Water
What are the benefits of taking cardamom before bed with warm Water
What are the benefits of taking cardamom before bed with warm Water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી