Divya Bhaskar

Home » Lifestyle » Health » Cancer Killing Juice Accidentally Discovered

માત્ર 48 કલાકમાં જ કેન્સર જેવી ગંભીર બીમારીનો ખાતમો કરી શકે છે આ 1 જ્યૂસ

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 07:18 PM

કેનેડાની વિંડસર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આવી પાવરફુલ હર્બની શોધ કરી ચૂક્યા છે

  • Cancer Killing Juice Accidentally Discovered
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ વિશ્વભરમાં અનેક આવિષ્કાર ભૂલથી થઇ ગયા છે. એટલે કે વૈજ્ઞાનિકો શોધ અન્ય કોઇ વસ્તુની કરતા હોય છે અને તેમને રિસર્ચમાં બીજી કોઇ બાબત મળી જાય છે. આવું જ કંઇક કેન્સરની દવા અંગે પણ થઇ ચૂક્યું છે. કેનેડાની વિંડસર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આવી પાવરફુલ હર્બની શોધ કરી ચૂક્યા છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હર્બથી કેન્સર સેલને 2 દિવસમાં ખતમ કરી શકાય છે.

    થોડાક સમય પહેલાં યુનિવર્સિટી ઓફ વિંડસરના પોસ્ટ ડોક્ટરલ કેન્ડિડેટ પામેલા ઓવદજેએ ખુલાસો કર્યો હતો કે, અમારી સાથે કામ કરી રહેલા એખ ઓન્કોલોજિસ્ટે જણાવ્યું હતું કે દરરોજ ડેંડેલિયન રૂટ ટી પીવાથી એક પેશન્ટની સ્થિતિમાં અવિશ્વસનીય સુધારો જોવા મળ્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોની ટીમે તુરંત આ ટીને લઇને ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું. જેમાં જોવા મળ્યું કે આ ટી બીજા કેન્સરના દર્દીઓ પર કેટલી અસર કરે છે. જોકે, પ્રારંભમાં તેને લઇને શંકા હતી, કારણ કે આ સરળતાતી મળતી ટી છે અને જો ખરેખર તેમાં કંઇક એવું હોત તો વર્ષો પહેલાં તેની શોધ થઇ ગઇ હોત.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવી રીતે કરવામાં આવી એપ્લાય

  • Cancer Killing Juice Accidentally Discovered
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ડેંડેલિયન રૂટને અલગ-અલગ પ્રકારે હ્યુમન કેન્સર પર લેબોરેટરીમાં અપ્લાય કરવામાં આવી

    - જોકે વૈજ્ઞાનિકોએ ડેંડેલિયન રૂટને અલગ-અલગ પ્રકારે હ્યુમન કેન્સર પર લેબોરેટરીમાં એપ્લાય કરી.  લેબોરેટીમાં લ્યૂકેમિયા સેલ્સ, કોલન કેન્સર, પેંક્રિયાટિક કેન્સર અને ક્રોનિક  માયલોમોનોસાયટિક લ્યૂકેમિયા પર તેની અસર જોવા મળી. 
    - સંશોધનમાં જાણવા મળ્યું કે ડેંડેલિયન રૂટ ઘણું અસરકારક છે અને તે હેલ્ધી સેલ્સને કોઇપણ પ્રકારે નુક્સાન પહોંચાડતું નથી. આ ઉપરાંત ઉંદરોમાં પ્રત્યારોપિત કરવામાં આવેલી માનવ કોશિકાઓ પર તેનો પ્રભાવ જોવા મળ્યો હતો. 

    આ સંશોધન ફર્સ્ટ સ્ટેજમાં જ છે, વાંચો આગળની સ્લાઇડ્સમાં....

  • Cancer Killing Juice Accidentally Discovered

    સંશોધન ફર્સ્ટ સ્ટેજમાં જ છે

    પ્રોજેક્ટના લીડર્સમાના એક ડો. સિઆરા પાંડીએ કહ્યું છે કે હજું આ સંશોધન ફર્સ્ટ સ્ટેજમાં જ છે અને તેનું પરિણામ ઘણું આશાવાદી છે. આ હેલ્ધી સેલ્સને કોઇપણ પ્રકારનું નુક્સાન પહોંચાડતું નથી. અત્યાર સુધીના ઉપાયોમાં આ ઘણું જ પાવરફુલ પ્રાકૃતિક સારવાર હોઇ શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending