આ વસ્તુ સફેદ વાળને ફટાફટ કરશે કાળા

સફેદ વાળ થશે કાળા, અપનાવો આ 5 ઘરેલુ ટિપ્સ

divyabhaskar.com | Updated - May 12, 2018, 01:56 PM
Home Remedies to Turn White Hair Black

આ વસ્તુ સફેદવાળને ફટાફટ કરશે કાળા.

યુટિલિટી ડેસ્ક: નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યાનો આજે મોટાભાગના લોકો સામનો કરી રહ્યા છે. વળી સૌકોઈ ઈચ્છે છે તે તેના સફેદ થઈ ગયેલા વાળ થોડા દિવસમાં જ કાળા થઈ જાય. આયુર્વેદની રીતે સફેદ વાળને કાળા કેમ કરવા તેની વાત આજે અહીં કરીશું.


1). બે કાચા આંબળા દરરોજ ખાવા.

2). ચટણી બનાવીને આંબળાને ખાવા.

3). આંબળાનો આચાર કે મુરબો બનાવીને ખાવો.

4). લીલા પાંદળાવાળા શાકભાજી ખાવા.

5). વાળ માટે સૌથી સારું તેલ છે, નારિયેળનું તેલ, બદામનું તેલ અને તલનું તેલ(કાળા તેલનું તેલ સૌથી સારું છે). તેલને હંમેશા રાત્રે સુતા પહેલાં લગાવવું.

6). એલોવેરાને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ જતો રહેશે, વાળ મજબુત અને કાળા બનશે. સપ્તાહમાં એક વારજ આ એલોવેરા વાળમાં લગાવવું.

7) મહેંદી પણ સપ્તાહમાં એકવાર વાળમાં લગાવવી.

X
Home Remedies to Turn White Hair Black
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App