Home » Lifestyle » Health » આ 1 સસ્તા ઉપાયથી મેળવો કાળા વાળ| Best Tips about White hair problems

હેર કલર પર હજારો ખર્ચ કરવાની જગ્યાએ ઘરે આ 1 સસ્તા ઉપાયથી મેળવો કાળા વાળ

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 05:24 PM

ઘણા લોકો તો પૈસા બચાવવા માટે ઘરે જ ડાય અથવા મહેંદી લગાવી લે છે

  • આ 1 સસ્તા ઉપાયથી મેળવો કાળા વાળ| Best Tips about White hair problems
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક: હાલમાં સમયમાં લોકોને ખુબજ નાની ઉંમરમાં સફેદવાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનાથી બચવા કેટલાક સફેદ વાળ કપાવી નાખે છે તો અમુક પાર્લરમાં જઇને મોંઘા કલર્સ લગાવે છે. ઘણા લોકો તો પૈસા બચાવવા માટે ઘરે જ ડાય અથવા મહેંદી લગાવી લે છે. જોકે આ પ્રયોગોથી ખાલી પૈસા જ નહીં તમારા વાળ પણ ખરાબ થાય છે.

    તો જો તમે ઘરે બેઠા, વધારે પૈસા ખર્ચ કર્યા વગર, કુદરતી રાતે તમારા વાળને સફેદ કરવા માંગો છો તો આ નુસ્ખા તમને મદદરૂપ થશે.

    વાળને કાળા કરવા માટે બટાકાની છાલ લગાવો

    બટાકાની છાલમાં સ્ટાર્ચ એક પ્રાક્રુતિક રંગના રૂપમાં કામ કરે છે. બટાકાની છાલના હેર માસ્કમાં વિટામિન એ, બી અને સી સ્કૅલ્પ પર જામેલા તેલને હટાવીને ડેંડ્ર્ફની સમસ્યાથી બચાવે છે. તે સિવાય બટાકામાં આયર્ન, જિંક, પોટેશિયમ અને કેલ્શિયમ જેવી ઘણા ખનીજ હોય છે જેના કારણે વાળ ખરવાની સમસ્યા થતી નથી.

    આગળ વાંચો, આ રીતે બનાવો બટાકાની છાલનું હેર માસ્ક

  • આ 1 સસ્તા ઉપાયથી મેળવો કાળા વાળ| Best Tips about White hair problems

    આ રીતે બનાવો બટાકાની છાલનું હેર માસ્ક

     

    સૌથી પહેલા બટાકાની છાલને ઉતારી દો. ત્યારબાદ ઉતારેલી છાલને એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે સપૂર્ણ રીતે બફાઇ જાય, ત્યારે તેને 5થી 10 મિનિટ ધીમા તાપમાં પાકાવો. પછી આ મિશ્રણને થોડા સમય માટે ઠંડુ કરવા મુકી દો. પાણીને એક વાસણમાં ભરીને રાખી દો. બટાકાના પાણીમાંથી આવનારી ગંધથી છુટકારો મેળવવા માટે તેમા લવંડર તેલ પણ નાખી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending