દાંત પરના પીળા અને કાળા ડાઘ દૂર કરવા ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુઓ મિક્સ કરો

Health Desk

Health Desk

Jun 11, 2018, 06:01 PM IST
Best Home Remedy For Yellow Teeth

હેલ્થ ડેસ્ક: લંડનથી પીએચડી કરનાર આયુર્વેદિક ડોક્ટર ગીતાજંલિ શર્મા એક એવો ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છે, જેની મદદથી દાંત પર વધી ગયેલાં પીળા અને કાળા ડાઘને દૂર કરી શકાશે. 5 મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર થતાં આ નુસખાની મદદથી દાંત પર પડી ગયેલાં ડાઘાઓને સાફ કરી શકાય છે.


આ 3 વસ્તુઓની જરૂર પડશે


1. કોઈપણ ટૂથપેસ્ટ
2. 1/4 ચમચી બેકિંગ સોડા(કરિયાળાની દૂકાને મળી રહે છે.)
3. 1 ચમચી લીંબુનો રસ


પ્રોસેસ


1 વાટકીમાં થોડી ટૂથપેસ્ટ કાઢીને તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્ષ કરો. પછી તેમાં 1/4 બેકિંગ સોડા નાંખીને ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરો. તેમાં ફીણ જેવું દેખાશે. તમારી પેસ્ટ તૈયાર છે.


આ રીતે લગાવો


આ પેસ્ટને દાંત પર લગાવવા માટે આંગળીનો ઉપયોગ ન કરવો. ટૂથબ્રશમાં આ પેસ્ટ લગાવીને બ્રશ કરો. આનાથી દાંતની ગંદકી બહાર નીકળી જશે. પછી પાણીથી કોગળા કરી લો. તરત જ તમને અસર દેખાશે. દાંત સાફ થઈ જશે. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરો. થોડાં દિવસોમાં જ પીળા દાંત એકદમ સાફ થઈ જશે.

X
Best Home Remedy For Yellow Teeth
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી