સફેદ કોઢ, સફેદ ડાઘ સહિત ચામડીના રોગોને દૂર કરશે આ લેપ, ઘરે જ બનાવો

માત્ર 4 વસ્તુઓનો ઉપયોગ કરી આ લેપ બનાવો, ચામડીના રોગો કરશે દૂર

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 04:19 PM
Best Home Remedies For All Your Skin Problems

હેલ્થ ડેસ્ક: અયોગ્ય ખોરાક, પાચનને લગતી સમસ્યા, ખોટી જીવનશૈલીને કારણે ચામડીના રોગો ખૂબ જ વધી ગયા છે. જો તમને પણ દાદ, ખાજ, ખુજલી, દાદર, સફેદ ડાઘ, સફેદ કોઢ જેવા ચામડીના રોગો હોય તો અહીં જણાવેલ લેપ લગાવો.


આ 4 વસ્તુઓની જરૂર પડશે


ગૌમૂત્ર 100 મિલી
લીંબુના પાન 100 ગ્રામ
છાણનો રસ 100 મિલી
બાકુચી ચૂર્ણ 100 ગ્રામ


પ્રોસેસ


ઉપર જણાવેલી તમામ સામગ્રીને મિક્સ કરીને લેપ જેવું મિશ્રણ તૈયાર કરી લો. આ લેપ નિયમિત લગાવવાથી સફેદ ડાઘ સહિત બધાં જ પ્રકારના ચામડીના રોગો દૂર થશે.


પુનર્નવાના મૂળ અને અર્જુનની છાલ સપ્રમાણમાં લઈને ગૌમૂત્રમાં વાટીને તેનો લેપ લગાવવાથી સફેદ કોઢમાં આરામ મળે છે.


(અહીં જણાવેલા ઉપચાર સ્વામી રામદેવજીની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે.)

X
Best Home Remedies For All Your Skin Problems
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App