Divya Bhaskar

Home » Lifestyle » Health » benifits of elaichi eat in night

રાત્રે સુતી વખતે બસ એક એલચી ચાવો, થશે આ આઠ ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 23, 2018, 07:07 PM

દરરોજ રાત્રે એલચીવાળું દુધ પીવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા રહેતી નથી

  • benifits of elaichi eat in night
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ આપણે સામાન્ય રીતે એલચી ખાતા હોઇએ છીએ પરંતુ તેના ફાયદા શું છે એ કદાચ જાણતા નથી હોતા. રાત્રે દરરોજ સુતા પહેલા એલચી ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. આજે અનિંદ્રા મુખ્ય સમસ્યા સમાન છે, તેવામાં જો દરરોજ રાત્રે એલચીવાળું દુધ પીવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત પેટ સાફ રહેવું, યાદશક્તિ વધવી સહિત અનેક એવી બાબતો છે, જેમાં એલચી ખાવી ફાયદા કારક છે. આજે અમે અહી રાત્રે એલચી ખાવાથી શું ફાયદા થાય છે એ અંગે જણાવી રહ્યાં છીએ.

    રાત્રે એલચી ખાવાથી થાય છે આ ફાયદા વાચવા આગળ ક્લિક કરો...

  • benifits of elaichi eat in night

    રાત્રે એલચી ખાવાથી થાય છે આ ફાયદા

    - રાત્રે સુતા પહેલા એલચી ખાવાથી કબજિયાત નથી રહેતું
    - ગરમ પાણી સાથે એક એલચી ખાવાથી વીર્ય ગાઢ બને છે.
    - ખીલ થયા હોય ત્યારે દરરોજ એક એલચી ખાવાથી ખીલ ગાયબ થઇ જાય છે.
    - જો તમારે સતત વાળ ખરી રહ્યાં છે તો દરરોજ એક એલચી ગરમ પાણી સાથે ખાવી જોઇએ. 
    - જો તમારું પેટ બહુ બહાર નીકળ્યું છે તો તમારે બેથી ત્રણ એલચી દરરોજ ખાવી જોઇએ, સાથે જે ફેટવાળી વસ્તુઓ ખાવાની બંધ કરવી જોઇએ. 
    - જો તમને અનિંદ્રા છે તો એલચી ખાવાથી ઘણો ફાયદો થશે.
    - ઉંઘમાં ખર્રાટા મારવાની આદત છે તો એક એલચી ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થશે. 
    - એલચી ખાવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending