ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Benefits of turmeric black pepper eat together

  હળદર અને મરી સાથે ખાવાથી થાય છે જોરદાર ફાયદો

  divyabhaskar.com | Last Modified - Jan 13, 2018, 06:54 PM IST

  મરીમાંથી મળી આવતા તત્વ પીપરિન તેના ટેસ્ટ અને હેલ્થ બેનિફિટ્સ માટે જાણીતા છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ હળદર અને મરી સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. હળદરમાં અનેક એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જ્યારે મરી કેન્સર સામે લડવા, વજન ઉતારવા, ગેસની સમસ્યાથી રાહત મેળવવા અને ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. આ બન્નેના મિશ્રણથી અનેક પ્રકારના લાભ થાય છે. હળદરમાં મળી આવતા કેમિકલ તત્વ ક્યુરક્યૂમિનમાં ચિકિત્સીય ગુણ હોય છે. આ જ પ્રકારે મરીમાંથી મળી આવતા તત્વ પીપરિન તેના ટેસ્ટ અને હેલ્થ બેનિફિટ્સ માટે જાણીતા છે. જ્યારે ક્યુરક્યૂમિનને પીપરિનમાં મિશ્રણ કરવાથી અનેક ફાયદા થાય છે.

   ભોજનની જૈવ ઉપલબ્ધતા ભોજનમાં પોષક તત્વોની માત્રા છે, જે શરીરના અવશોષણ અને ચયાપચય માટે ઉપલબ્ધ છે. તમામ વસ્તુઓમાં સમાન માત્રામાં જૈવ ઉપલબ્ધતા નથી. દુર્ભાગ્યથી હળદર જ એક એવી વસ્તુ છે, જેમાં અનેક સ્વાસ્થ્ય લાભ છે, પરંતુ આ તમામ જૈવ ઉપલબ્ધતાવાળી વસ્તુઓમાની એક છે. હળદરમાં રહેલા ક્યુરક્યૂમિન શરીર દ્વારા ઝડપથી ચયાપચય અને ઉત્સર્જિત થાય છે. ત્યાં સુધી કે જો તમે હળદરનું ભરપૂર સેવન કરી રહ્યાં છો તો પણ તમારા શરીરને પૂર્ણ લાભ નહીં મળે.

   હળદર, મરીના મિશ્રણના ફાયદા

   મરીમાં રહેલા પીપરિન તમારા લીવરને ક્યુરક્યૂમિનને હટાવી શકે છે, એ પણ તમારા શરીરને સંપૂર્ણ લાભ મળે તે પહેલાં. પીપરિન પેટમાં ક્યૂરક્યૂમિનને રાખવાનો સમય વધારી મેટાબોલિજ્મ રેટને સ્લો કરે છે. આ ઉપરાંત તે એંજાઇમોને રોકે છે, જેનાથી જલ્દી મેટાબોલાઇજ કરી શકે છે. જે શરીરને સંપૂર્ણ રીતે અવશોષિત કરવામાં મદદ કરે છે.

   હળદરમાં રહેલા પોલીફેનોલ ક્યૂરક્યૂમિનને ઓક્સીડેટિવ તણાવને ઓછું કરીને તંત્રિકાઓની રક્ષા માટે જાણીતી છે. ઉપરાંત તેનાથી ખરાબ બાયોવેલએબિલિટીના કારણે, હળદર પોતાની રીતે આ કામ કરી શકતી નથી. વૈજ્ઞાનિકોએ ઉંદરને ન્યૂરોટોક્સિન 3 નાઇટ્રોપ્રોપોનિક એસિડ સાથે હળદર અને મરીનું ઇન્જેક્શન આપ્યું. રિસર્ચમાં જોવા મળ્યું કે નસોમાં વિષાક્ત પદાર્થોનો હાનિકારક પ્રભાવ ઓછો કરવા માટે મરી દ્વારા હળદરનો પ્રભાવ વધારવામાં આવ્યો હતો.

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Benefits of turmeric black pepper eat together
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top