બટાકા ખાવાના ફાયદા, નુકસાન અને તેને ખાવાની બેસ્ટ રીત જાણો

બટાકાને અનહેલ્ધી માનીને ન ખાતાં હો તો તેના આ ફાયદા જાણીને ખાવાનું શરૂ કરી દેશો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 04:38 PM
બટાકા ખાવાના વધુ ફાયદા મેળવવા તેને બેક કરીને ખાઓ
બટાકા ખાવાના વધુ ફાયદા મેળવવા તેને બેક કરીને ખાઓ

બટાકા ખાવાના ફાયદા, નુકસાન અને તેને ખાવાની બેસ્ટ રીત જાણો.


હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બટાકા ખાવાથી વજન વધે છે એવું નથી પણ જો તેને તળીને ખાવામાં આવે તો તેમાં કેલરીની માત્રા વધી જાય છે, જેના કારણે વજન વધવા લાગે છે. છાલ સાથે બટાકા ખાવાથી તેના ફાયદા વધી જાય છે. સાથે જ તેને રીહીટ કરીને ખાવાથી બચવું જોઈએ. કારણ કે ફરીવાર તેને ગરમ કરીને ખાવાથી તેમાં ટોક્સિન્સ પેદા થાય છે. જેના કારણે નુકસાન થઈ શકે છે.


આગળ વાંચો બટાકા ખાવાના ફાયદા અને નુકસાન

X
બટાકા ખાવાના વધુ ફાયદા મેળવવા તેને બેક કરીને ખાઓબટાકા ખાવાના વધુ ફાયદા મેળવવા તેને બેક કરીને ખાઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App