ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Here are 5 great uses for cloves

    ઘણા લોકો સુતા પહેલા કેમ ખાય છે લવિંગ, જાણો 5 ફાયદા

    divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 06:22 PM IST

    રાત્રે સુતા પહેલા એક લવિંગ ખાવાથી લોહી સાફ થાય છે. જાણો બીજા ફાયદા
    • ઘણા લોકો સુતા પહેલા કેમ ખાય છે લવિંગ, જાણો 5 ફાયદા
      યુટિલિટી ડેસ્ક- લવિંગમાં રહેલા તત્વો શરીર માટે ફાયદાકારક છે.
      દરરોજ એક લવિંગ ખાવાના ફાયદા.
      રાત્રે સુતા પહેલા એક લવિંગ ખાવાથી લોહી સાફ થાય છે.
      દાંતના દુખાવામાં રાહત આપે છે.
      લવિંગ શેકીને તુલસીના પાન સાથે લેવાથી ઉધરસ મટે છે.
      લવિંગને મોમાં રાખવાથી ગળાનો સોજો મટે છે.
      લવિંગ પેટના દર્દોમાં પણ મદદ કરે છે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Here are 5 great uses for cloves
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `