ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Baby sleep chart by age | Sleep Chart: ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ

    Sleep Chart: ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ

    divyabhaskar.com | Last Modified - May 05, 2018, 05:18 PM IST

    મારા બાળકની ઉંમર બે વર્ષ છે, તો કેટલી ઊંઘ લેવી જોઈએ
    • Sleep Chart: ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ
      Sleep Chart: ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ

      યુટિલિટી ડેસ્ક: દરેક પેરેન્ટ પોતના બાળકની નાની નાની દરેક વાતને લઈને ચિંતામાં રહે છે. વડિલોની હાજરી વગર બાળકને સંભાળતા પેરેન્ટ માટે તો ઘણી બાબતો એકદમ નવી અને અજાણી હોય છે. બાળક માટે કેટલું ખાવાનું પુરતું છે, કેટલી ઊંઘ તેના માટે પુરતી છે તે વાતની તને હંમેશા ચિંતા રહેતી હોય છે. આજે અમે અહીં જણાવીશું કે ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ.

      બાળકની ઉંમર રાત્રે કેટલી ઊંઘ (કલાકમાં) દિવસે કેટલીં ઊંઘ (કલાકમાં)

      કુલ ઊંઘ

      (કલાકમાં)

      0-1 મહિનો 7થી 8 9થી10 15થી 18
      1-2 મહિના 7થી 8 9થી10 15થી 18
      2-4 મહિના 8થી 10 6થી 8 14થી 16
      4-6 મહિના 9થી10 4થી6 14થી 15
      6-9 મહિના 10થી 11 3થી5 14થી 15
      9-12 મહિના 10થી 11 2થી 4 14થી15
      12-18 મહિના 11થી 12 2થી 3 13થી 14
      18-24 મહિના 11થી 12 2થી 3 13થી 14
      2-3 વર્ષ 10થી 11 2થી 3 11થી 13
      3-5 વર્ષ 10થી 11 1થી 2 11થી 13
      5-12 વર્ષ 10થી 11 ફરજીયા નથી બાળક પર આધાર રાખે છે 10થી 11

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Baby sleep chart by age | Sleep Chart: ઉંમર પ્રમાણે બાળકે કેટલી ઊંઘ લેવી જોઈએ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `