Home » Lifestyle » Health » Baby Skin Care Tips with expert advice

બેબીની સ્કિનની કેવી રીતે રાખવી સારી રીતે સંભાળ? અજમાવો આ 7 ટિપ્સ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 06:28 PM

બાળકની ત્વચા વયસ્કોની તુલનામાં વધારે સેન્સિટિવ અને કોમળ હોય છે

 • Baby Skin Care Tips with expert advice
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્પૉન્જ બાથ વધારે આપવું

  એડવરટોરિયલ: બાળકની ત્વચા વયસ્કોની તુલનામાં વધારે સેન્સિટિવ અને કોમળ હોય છે. એટલે જ બાળકની સ્કિન કેર કરવામાં વધારે ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને પ્રોડક્ટ્સનું સિલેક્શન કરતી વધતે વધારે ધ્યાન રાખવું જોઇએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ 7 સરળ ટિપ્સ, જેનાથી બાળકની સ્કિનને હેલ્ધી અને કોમળ રાખી શકાય છે. Johnson's Baby Milk સોપ માં પ્રાકૃતિક મિલ્સ પ્રોટીનની સાથે પા ભાગનું મૉઈશ્ચરાઇઝિંગ લોશન હોય છે, જેથી તેનાથી બાળકની કોમળ ત્વચાને મૉઈશ્ચરાઇજેશન મળી શકે.


  સ્પૉન્જ બાથ વધારે આપવું:

  બાળક બહુ નાનું હોય તો, વીકમાં ત્રણવાર માત્ર સ્પૉન્જ બાથ આપવું અને ચારવાર નૉર્મલ બાથ. સ્પૉન્જ બાથ આપવા માટે એક સ્પૉન્જ કે મુલાયમ કપડાને નવશેકા પાણીમાં પલાળવું. ત્યારબાદ હળવા હાથે બેબીના આખા શરીરને લૂછવું. વીકમાં એક કે બે વાર બાળકને Johnson's Baby Milk સોપ જેવા માઇલ્ડ સોપથી નવડાવવું.

  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો સ્કીન કેરની અન્ય ટિપ્સ....

 • Baby Skin Care Tips with expert advice
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ખૂબજ સૉફ્ટ ટૉવેલનો જ ઉપયોગ કરવો

  ખૂબજ સૉફ્ટ ટૉવેલનો જ ઉપયોગ કરવો:


  બાથ બાદ બાળકની સ્કિનને ખૂબજ સૉફ્ટ ટૉવેલથી લૂછવી. એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું કે, જે પણ ટૉવેલથી બાળકનું શરીર લૂછવામાં આવે તે, મુલાયમ હોવાની સાથે-સાથે સ્વચ્છ પણ હોય. બાળક માટેનો ટૉવેલ માઇલ્ડ ડિટરજન્ટ કે બેબી સોપથી ધોયેલો હોવો જોઇએ. આ ટૉવેલને અન્ય ફેમિલિ મેમ્બર્સનાં કપડાંથી અલગ જ ધોવો.

 • Baby Skin Care Tips with expert advice
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્કિનને બે વાર ક્વૉલિટીવાળા લોશનથી મૉઈશ્ચરાઇઝ કરવી

  સ્કિનને બે વાર ક્વૉલિટીવાળા લોશનથી મૉઈશ્ચરાઇઝ કરવી:


  બાથ કરાવ્યા બાદ, સ્કિનને લૂછી મૉઈશ્ચરાઇઝ કરવી જોઇએ. બાળકની સ્કિન બહુ જલદી ડ્રાય થઈ જાય છે. માટે તેને સતત હાઇડ્રેટ રાખવી પડે છે. બાળકની સ્કિન પર દિવસમાં બે વાર મૉઈશ્ચરાઈઝર કે મિલ્ક લોશન લગાવવું જોઇએ. એકવાર નાહ્યા બાદ તરત જ અને બીજીવાર સાંજના સમયે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, મૉઈશ્ચરાઇઝર સારી ક્વૉલિટીનું જ હોય. મૉઈશ્ચરાઇઝર કે મિલ્ક લોશનમાં મુખ્યત્વે પાણી સિવાય પ્રોપીલીન ગ્લાઈકાલ અને મેસિસ્ટિલ મિરિટેટ હોવું જોઇએ. પ્રોપીલીન બાળજની કોમળ ત્વચાને મુલાયમ અને નરમ રાખે છે. મેરિસ્ટિલ મેરિટેટ બાળકની કોમળ ત્વચાને કંડીશનિંગ કરે છે. Johnson's Baby मिल्क लोशन માં આ બંન્ને વસ્તુઓ હોય છે. એટાલે જ બાળકની સ્કિન માટે બેસ્ટ મૉઈશ્ચરાઈઝર સાબિત થાય છે.

 • Baby Skin Care Tips with expert advice
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વાઇપ્સનો ઉપયોગ કરો

  વાઇપ્સનો ઉપયોગ કરો:


  ડાયપર રેશ દરેક બાળક માટે કૉમન સ્કીન પ્રોબ્લેમ છે. ડાઇપર એસિયા સતત ભીનો રહેતો હોવાથી મોટાભાગે આ ભાગમાં રેશ થઈ જાય છે. ડાઇપર રેશના કારણે બાળક અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે અને ઘણીવાર તેની અસર બાળકની ઊંઘ પર પણ પડે છે. જ્યારે પણ બાળકની સ્કિનને સાફ કરવી હોય ત્યારે, બેબી વાઇપ્સનો જ ઉપયોગ કરવો. Johnson’s baby wipes માં અન્ય નોર્મલ વાઇપ્સની તુલનામાં ત્રણ ઘણું વધુ લોશન હોય છે, જેનાથી બાળકની સેન્સિટિવ સ્કિન રેશ ફ્રી રહે છે.

 • Baby Skin Care Tips with expert advice
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મિનરલ ઓઇલથી જ કરવી માલિશ

  મિનરલ ઓઇલથી જ કરવી માલિશ:


  બાળકને દરરોજ હળવા હાથે માલિશ કરવી જોઇએ. માલિશ કરવાથી બાળકના મસલ્સ મજબૂત થાય છે અને બાળક હેલ્ધી બને છે. જોકે મસાજ માટે યોગ્ય તેલની પસંદગી સૌથી મહત્વની છે. ખોટા તેલની પસંદગીથી બાળની સ્કિન પર ઈરિટેશનની સંભાવના વધી જાય છે. મસાજ માટે હંમેશાં મિનરલ બેસ્ડ ઓઇલનો જ ઉપયોગ કરવો જોઇએ. તે બાળકની સ્કિન માટે બેસ્ટ રહે છે. Johnson's Baby Oil ફાર્માસ્યૂટિકલ ગ્રેડના મિનરલ ઑઇલથી બનાવવામાં આવે છે. એટલે જ તેને બાળકની માલિશ માટે બેસ્ટ ગણાવામાં આવે છે.

 • Baby Skin Care Tips with expert advice
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સારા બેબી પાવડરનો ઉપયોગ કરવો

  સારા બેબી પાવડરનો ઉપયોગ કરવો:

  બાળકની સ્કીન ખૂબજ નાજુક હોય છે. એટલે તેને મૉઈશ્ચરથી બચાવવા સારો બેબી પાવડર ઉપયોગી છે, જે ત્વચાબે મુલાયમ રાખે છે. વયસ્કોના પાવડર કરતાં Johnson's baby powder બાળકો માટે વધુ સુરક્ષિત છે અને તે ફ્રિક્શનને દૂર કરી સ્કીનને આરામદાયક રાખે છે. તે કરોડો નાની-નાની સ્લીપરીમાંથી બનેલ છે, જે એકબીજા સાથે એવી રીતે લપસે છે કે, ફ્રિક્શાનના કારને થતા ઈરિટેશન દૂર કરવામાં મદદ મળે છે. જે બાળકને આરામદાયક ફીલ કરાવે છે. ખૂબજ ક્લીન અને ક્લાસિક સુગંધવાળો આ શાનદાર બેબી પાવડર ફોર્મૂલા તમારા બાળકની ઈંદ્રિયોને જાગૃત કરી ફ્રેશ ફીલ કરાવે છે.

 • Baby Skin Care Tips with expert advice
  જોનસન્સ બેબી સોપનો ઉપયોગ કરો

  જોનસન્સ બેબી સોપનો ઉપયોગ કરો:


  નાનાં બાળકોની સ્કિન મૉઇશ્ચરાઇઝિંગ ઑઇલની નેચરલ પ્રોટેક્ટિવ કોટિંગ હોય છે. જે સ્કિનના બહારના હિસ્સને કવર કરે છે. જો તેલ નીકળી જાય તો બાળકની ક્લિન ડ્રાય થવા લાગે છે, ઈરિટેશન થાય અને રેશ થવા લાગે. તેનાથી બચવા એક્સપર્ટ Johnson's Baby Milk વાપરવાની સલાહ આપે છે.


  Johnson's Baby Milkમાં ચોથો ભાગ મૉઇશ્ચરાઇઝિંગ બેબી લોશન અને વિટામિન ઈ નો હોય છે, જે બેબીની સ્કીન મૉઇશ્ચર કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ