Home » Lifestyle » Health » How to take care baby Hair, try these easy and effective Tips

બાળકના વાળની કેવી રીતે રાખવી સંભાળ, મદદ કરશે આ Tips

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 02:17 PM

નાનાં બાળકોના વાળની સંભાળ રાખવી ઘણીવાર ચેલેજિંગ સાબિત થાય છે

  • How to take care baby Hair, try these easy and effective Tips
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વાળ અને માથાની ત્વચાને સાફ રાખવી

    યૂટિલિટી ડેસ્ક: નાનાં બાળકોના વાળની સંભાળ રાખવી ઘણીવાર ચેલેજિંગ સાબિત થાય છે. જો તમે પહેલીવાર જ પેરેન્ટ્સ બની રહ્યા હોય તો-તો, આ સમસ્યા વધી જાય છે. બાળકોના વાળની સંભાળ વાયસ્કોની તુલનામાં અલગ રીકે રાખવી પડે છે. અમે અમારા એક્સપ્રર્ટ્સના જણાવ્યા અનુસાર 10 એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી બાળકના વાળની કેર કરવામાં ઘણી મદદ મળી રહે છે.

    1. વાળ અને માથાની ત્વચાને સાફ રાખવી:

    બાળકના વાળને હંમેશાં મૉઈશ્ચરાઈઝ રાખવા, જેથી સ્કલ્પ ડ્રાય ન થઈ જાય. એકાંતરે બાળકના વાળ અને સ્કલ્પની હળવા હાથે Johnson’s Baby hair Oil માલિશ કરવી. તે એવોકેડા અને પ્રો-વિટામિન B-5થી રિચ છે, જેનાથી વાળ સોફ્ટ તો થાય જ છે, સાથે-સાથે હેલ્ધી પણ રહે છે અને ચીકણા પણ નથી રહેતા. તેમાં પરફ્યૂમ પણ ખૂબજ માઇલ્ડ હોય છે, જેનાથી બાળકને કમ્ફર્ટેબલ ફીલ થાય છે.


    આગળની સ્લાઇડ્સમાં જાણો કેટલીક વધુ ટિપ્સ....

  • How to take care baby Hair, try these easy and effective Tips
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    No More Tears શેમ્પૂનો જ ઉપયોગ કરવો

    No More Tears શેમ્પૂનો જ ઉપયોગ કરવો: 


    બાળક માટે જે શેમ્પૂનો ઉપયોગ કરો તે ખૂબજ માઇલ્ડ હોવું જોઇએ. નાનાં બાળકો બહું ઓછી પાંપણ ઝપકાવે છે. તેમને એ વાતનો પણ અંદાજો નથી રહેતો કે, ક્યારે પાંપણ ઝપકાવવી. માટે બાળક માટેર જે શેમ્પૂનો ઉપયોગ કરો તે, ખીબજ માઇલ્ડ હોવું જોઇએ, જેનાથી તેમની આંખમાં બળતરા ન થાય. માત્ર જૉનસન એન્ડ જૉનસનનાં No More Tears શેમ્પૂમાં જ આવિષ્કારી 'નો મોર ટિઅર્સ' ટ્રેડ માર્ક્સ ફોર્મૂલા યૂઝ કરવામાં આવે છે. જેમાં ગ્લિસિરીનનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જે બાળકને સાફ કરવાની સાથે-સાથે માથાની ત્વચાને મૉઈશ્ચરાઇઝ પણ કરે છે.


    આગળની સ્લાઇડ્સમાં જાણો કેટલીક વધુ ટિપ્સ....

  • How to take care baby Hair, try these easy and effective Tips
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોટા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો

    મોટા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો:


    ખૂબજ નાનાં બાળકોના વાળમાં કાંસકો ફેરવવાની જરૂર નથી, પરંતુ બાળક મોટું થાય એટલે તેના વાળ પણ મોટા થઈ જાય છે, એટલે મોટા દાંતાના કાંસકાથી જ બાળકના વાળ ઓળવા. બાળકના સ્કલ્પ ખૂબજ મુલાયમ હોય છે, એટલે પાંતળા દાંતાવાળા કાંસકાથી તેના માથામાં વાગી શકે છે. હંમેશાં બેબી કૉમ્બથી બાળકના વાળ ઓળવા.


    આગળની સ્લાઇડ્સમાં જાણો કેટલીક વધુ ટિપ્સ....

  • How to take care baby Hair, try these easy and effective Tips
    શિશુઓની જરૂરિયાત બાળકોની જરૂરિયાત કરતાં અલગ હોય છે

    શિશુઓની જરૂરિયાત બાળકોની જરૂરિયાત કરતાં અલગ હોય છે:


    શિશુઓ (ટોડલર્સ)ના વાળની જરૂરિયાત બાળકોની તુલનામાં થોડી અલગ હોય છે. એટલે જ બાળક 3-4 વર્ષનું થાય ત્યાં સુધી Johnson’s baby No More tear Shampooનો જ ઉપયોગ કરવો. ત્યારબાદ વધતી ઉંમરનાં બાળકોના વાળ માટે Johnson’s Active Kids Shampooનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં નેચરલ વ્હીટ એક્સ્ટ્રેક્ટ અને નેચરલ હની હોય છે. જેનાથી વાળને મૂળથી માથા  સુધી મૉઈશ્ચરાઇઝ કરે છે, જેનાથી સૉફ્ટનેસ અને સ્મૂધનેસ વધે છે અને વાળમાં સહેલાઈથી કાંસકો ફેરવી શકાય છે.


    Active Kids Soft & Smooth Shampoo માં નેચરલ વ્હીટ એક્સ્ટ્રેક્ટ અને નેચરલ હની હોય છે. જે વાળથી માથા સુધી મૉઇશ્ચરાઇઝ કરે છે અને સોફ્ટનેસ અને સ્મૂધનેસ વધે છે.


    Active Kids Shiny Drops Shampoo વાળને સિક્લી, સ્મૂધ અને હેલ્ધી બનાવે છે. તેમાં સિલ્ક પ્રોટીન અને ઑર્ગન ઓઇલ હોય છે, જે વાળમાં નેચરલ શાઇન વધારે છે અને વાળ ઓછા ગુંચવાય છે.

     

    Active Kids Clean & Fresh Shampoo એક્ટિવ ફ્રેશ ટેક્નોલૉજીથી બનાવવામાં આવે છે, જે વાળ અને ખોપરીની ઊંડાણથી સફાઇ કરે છે. પરસેવાની દુર્ગંધ દૂર કરી 12 કલાક સુધી ફ્રેશનેસ જાળવી રાખે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ