પેટમાં ગેસ ભરાય જતી હોય તો કરો આ 6માંથી કોઈ 1 ઉપાય, તરત મળશે આરામ

Divyabhaskar.com

Apr 11, 2018, 11:55 AM IST
6 Home Remedies for Gas That Are Sure to Give Relief
6 Home Remedies for Gas That Are Sure to Give Relief

પેટમાં ગેસ ભરાય જતી હોય તો કરો આ 6માંથી કોઈ 1 ઉપાય, તરત મળશે આરામ.

યૂટિલિટી ડેસ્કઃ આજની વ્યસ્ત જીવનશૈલીમાં ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા ખૂ જ સામાન્ય થઈ ગઈ છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે ગેસ બનવાના અનેક કારણો હોય છે, જેમાં અનિયમિત ખાનપાન, વધુ ખાટા, તીખા, મરચાં, મસાલાવાળો ખોરાક, ગેસ વધારતા ખોરાક લેવા, રાતે મોડે સુધી જાગવું, ઓછું પાણી પીવું, ચણા, અડદ, વટાણા, મગ, બટાકા, મસૂર, ફ્લાવર, ચોખા વગેરેનું વધુ સેવન સામેલ છે.

પથરી, લિવરની સમસ્યા, હૃદયની નબળાઈથી પણ ગેસ બને છે. યૂટ્રસને કોઈ ફાઇબ્રોઇડ હોય અથવા સોજા હોય તો પણ ગેસની સમસ્યા થઈ શકે છે. વડીલોમાં પ્રોસ્ટેટનું વધવું પણ ગેસનું કારણ બને છે. જો તમને માત્ર ગેસની સમસ્યા હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.

પેટની ગેસ દૂર કરવા માટે ટિપ્સ

- એક ચમચી અજમાની સાથે ચપટી સંચળ ભોજન કર્યા પછી ચાવીને ખાવાથી પેટમાં ગેસ ભરાવાની સમસ્યાથી છુટકારો મળે છે.

આગળ વાંચો આવી જ કેટલીક અન્ય ટિપ્સ...

X
6 Home Remedies for Gas That Are Sure to Give Relief
6 Home Remedies for Gas That Are Sure to Give Relief
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી