ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Effective Home Remedies To Increase Breast Milk

  બાળકને સ્તનપાન નથી કરાવી શકતા? તો ટ્રાય કરો આ રામબાણ ઉપાય

  Divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 06:34 PM IST

  બ્રેસ્ટ ફીડિંગથી બાળકની ઈમ્યૂન સિસ્ટમ જ મજબૂત નથી થતી, પરંતુ ગર્ભાવસ્થા પછી માતાના વધેલા વજનને ઘટાડવામાં પણ મદદ મળે છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ આમ તો બ્રેસ્ટ ફીડિંગ માતા માટે એક અદભુત અહેસાસ હોય છે, જેનાથી માતા અને બાળકના સંબંધ મજબૂત થાય છે. પરંતુ આ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ માતા અને નવજાત માટે ફાયદાકારક હોય છે. બ્રેસ્ટ ફીડિંગથી માત્ર બાળકની ઈમ્યૂન સિસ્ટમ જ મજબૂત નથી થતી, પરંતુ ગર્ભાવસ્થા પછી માતાના વધેલા વજનને ઘટાડવામાં પણ મદદ મળે છે. નવજાતના જન્મના 6 મહિના સુધી પોષણનું એકમાત્ર સાધન બ્રેસ્ટ ફીડિંગ હોય છે, પરંતુ ધ્યાન રાખો કે નવજાતને ભરપૂર માત્રામાં દૂધ મળી શકે.

   નવજાત બાળક માટે માતાનું દૂધ કોઈ અમૃત કરતા ઓછું નથી હોતું. અનેક માતાઓને ડિલીવરી પછી બ્રેસ્ટથી દૂધ ઓછું અથવા એકદમ નથી નીકળતું, આવું હોર્મોનની કમી, યોગ્ય પોષક તત્વોની કમી, બીમારી અથવા લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી થાય છે. જેના લીધે તેઓ પોતાના બાળકને બ્રેસ્ટ ફીડ નથી કરાવી શકતી અને તેમના નવજાત બાળકમાં પોષક તત્વોની કમી થઈ જાય છે. જો તમે પણ ડિલીવરી પછી પોતાના નવજાતને ઓછી માત્રામાં દૂધ આવવાથી યોગ્ય રીતે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતા, તો પરેશાન ન થાવ કારણ કે આજે અમે તમને એક એવા આયુર્વેદિક નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન વધારી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે વધારી શકાશે બ્રેસ્ટ મિલ્કનું ઉત્પાદન...

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Effective Home Remedies To Increase Breast Milk
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top