ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» આ 1 નુસખો, લિવરની ગંદકી માત્ર 1 જ વખતમાં થશે સાફ । Do You Know: Ayurvedic Treatment For Liver Detox

    માત્ર 7 દિવસ સુધી ફોલો કરો આ 1 નુસખો, લિવરની તમામ ગંદકી થઈ જશે સાફ

    Divyabhaskar.com | Last Modified - Apr 24, 2018, 05:22 PM IST

    લિવર પ્રોબ્લેમના કારણે હેપેટાઇટિસ, ફેટી લિવર, લિવર સિરોસિસ, એલ્કોહોલિક લિવર ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓ થવા લાગે છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ લિવર આપણાં શરીરનો સૌથી મહત્વપૂર્ણ ઓર્ગન છે. મગજ પછી લિવર શરીરનું બીજું સૌથી મોટું અંગ છે, જે ઘણા બધા મુશ્કેલ કામ કરે છે. લિવર આપણાં શરીરમાં એવા તમામ કામને પૂરું કરે છે, જે અન્ય અંગોના યોગ્ય રીતે કામ કરવા માટે જરૂરી છે.

      આયુર્વેદિક એક્સપર્ટ નવીન જોશી તમને એવા આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છે, જેનાથી લિવરની ગંદકીને સાફ કરી શકાય છે. આ નુસખા લિવર સાથે જોડયેલી પરેશાનીઓને દૂર કરવા માટે પણ સૌથી વધુ અસરકારક છે. તેનાથી 7 દિવસમાં લિવર સંપૂર્ણપણે ડિટોક્સ થઈ જશે.

      લિવરમાં પ્રોબ્લેમના કારણે હેપેટાઇટિસ, ફેટી લિવર, લિવર સિરોસિસ, એલ્કોહોલિક લિવર ડિસીઝ અને લિવર કેન્સર જેવી બીમારીઓ થવા લાગે છે. લિવરથી ટોક્સિનને બહાર નીકાળવા માટે આપણે આ નુસખાની સાથે કેટલાક પરેજી પણ રાખવી પડશે. તેના માટે આપણે 7 દિવસ માટે બહારના જંકફૂડ અવોઇડ કરવા પડશે. સાથે જ જમતી વખતે પોતાની અડધી પ્લેટ સલાડ અને શાકભાજીથી જ ભરો. આવું કરવાથી લિવરના ટોક્સિન નીકાળનારા નુસખાથી 1 વારમાં જ ગંદકી સાફ થઈ જશે.

      આગળ વાંચો, આ નુસખા વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આ 1 નુસખો, લિવરની ગંદકી માત્ર 1 જ વખતમાં થશે સાફ । Do You Know: Ayurvedic Treatment For Liver Detox
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `