Divya Bhaskar

Home » Lifestyle » Health » મોતિયાની બીમારીનો આ છે આયુર્વેદિક ઉપાય | Ayurveda tips Cataract Treatment without Surgery

મોતિયાની બીમારીનો આ છે આયુર્વેદિક ઉપાય

Divyabhaskar.com | Updated - May 11, 2018, 02:35 PM

ઓપરેશન વગર આ રીતે કરો મોતિયાનો ઈલાજ

  • મોતિયાની બીમારીનો આ છે આયુર્વેદિક ઉપાય | Ayurveda tips  Cataract Treatment without Surgery

    યુટિલિટી ડેસ્ક: આયુર્વેદમાં દરેક બીમારીનું નિવારણ રહેલું છે. આજે અમે વાત કરીશું આંખમાં થતા મોતીયાની બીમારી વીશે. સાથે એ પણ જણાવી શું કે આયુર્વેદની દ્રષ્ટીએ એવી કઈ વસ્તુ છે જે મોતિયાની બીમારી મટાડે છે.


    મોતિયાબિંદની બીમારીને ઠીક કરે છે ડૂંગળીનો રસ. ડૂંગળીના રસને નિયમિત આંખમાં નાખવાથી મોતિયાબિંદની બીમારી દૂર થાય છે. આ પહેલા જાણી લો કે આ સરમાં શું શું મેળવવું. સૌથી પહેલા સફેદ ડૂંગળીને લઈ તેનો એક ચમચી રસ કાઢો. આ એક ચમચી ડૂંગળીના રસમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. તેમાં ચાર ચમચી મધ મેળવો અને એક ચમચી ગુલાબજળ મેળવો દો. આ ચારેય વસ્તુને મેળવીને એક બોટલમાં ભરીને રાખી દો. દરરોજ એક એક ટીપું આંખમાં નાખવું એક મહિના સુધી આવું કરવાથી મોતિયો ઓગળીને નિકળી જશે. ચાર પાંચ મહિના સુધી આ મિશ્રણ ખરાબ થતું નથી. આયુર્વેદમાં એમ પણ કહેવાયું છે કે ખાવામાં હંમેશા સફેદ ડૂંગળીનો જ પ્રયોગ કરવો. લાલ ડૂંગળીમાં કોઈ અવષધિય ગુણ હોતો નથી.

    બીજું એ પણ નોંધી લો કે સવારે ઊઠતાની સાથે તમારી લાળ પણ આંખોના ઘણા રોગોને મટાડે છે. સવારની લાળને આંજણની જેમ આંખમાં લગાવવી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending