• Home
  • Lifestyle
  • Health
  • હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન । Side Effects OF Oats: You Should Know About It

હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન

બ્રેકફાસ્ટ સિવાય હેલ્ધી સ્નેક્સના રૂપમાં પણ લોકો તેને ખાવા પસંદ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઓટ્સ હેલ્ધી નથી.

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 04:26 PM
હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન । Side Effects OF Oats: You Should Know About It

યૂટિલિટી ડેસ્કઃ આજકાલ ઓટ્સ આપણે ત્યાં હેલ્ધી બ્રેકફાસ્ટ બની ચૂક્યા છે. બ્રેકફાસ્ટ સિવાય હેલ્ધી સ્નેક્સના રૂપમાં પણ લોકો તેને ખાવા પસંદ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઓટ્સ હેલ્ધી નથી. આયુર્વેદિક એક્સપર્ટ ગીતાંજલી શર્મા કહે છે કે ઓટ્સ ઈન્ટરનેશનલ રિચ ફાઇબર ફૂડ છે. જેને ડાઇજેસ્ટ કરવા માટે બોડીની હિટ યૂઝ થાય છે. તેમાં બીટા ગ્લૂટેન હોય છે જે આપણાં શરીરના મિનરલ્સ ઓબ્સોર્બ કરવાની ક્ષમતા અટકાવે છે.

ઈન્ડિયામાં ઓટ્સમાં એક્સ્ટ્રા ગ્લૂટેન નાખવામાં આવે છે. જે વધુ નુકસાન કરે છે. તેમાં હાઇ લેવલ પ્રોટીન હોય છે, જે ડાઇજેસ્ટ નથી થતું. જે લોકો વેટ લોસ માટે માત્ર ઓટ્સનો સહારો લે છે તેઓ પોતાની હેલ્થ સાથે સારું નથી કરતા. જો ક્યારેક-ક્યારેક તેને ખાવામાં આવે તો ઠીક છે, પરંતુ જો તેને બ્રેકફાસ્ટના રૂપમાં લેવાનું શરૂ કરી દીધું તો તેનાથી અનેક નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ ઓટ્સને રેગ્યુલર ખાવાથી થતા નુકસાન વિશે.

આગળ જાણો, રેગ્યુલર ઓટ્સ ખાવાથી થતા નુકસાન...

હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન । Side Effects OF Oats: You Should Know About It

સ્લીપિંગ સાઇકલ ડિસ્ટર્બ

 

તેનાથી સ્લીપિંગ સાઇકલ ડિસ્ટર્બ થાય છે. ઊંઘ ન આવવી અથવા વારંવાર ઊંઘ ઊડી જવા જેવી પ્રોબ્લેમ ઓટ્સ ખાવાથી થઈ શકે છે.

 

માઇગ્રેન

 

ડો. શર્મા જણાવે છે કે ઘણાં દર્દીઓને તેનાથી માઇગ્રેનની ફરિયાદ પણ થઈ જાય છે. ઓટ્સ અનેક લોકો માટે માઇગ્રેન ટ્રિગરનું કામ કરે છે.

 

કબજિયાતની પ્રોબ્લેમ

 

રેગ્યુલર ઓટ્સ ખાવાથી કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. કારણ કે આ ફાઇબરને શરીરની બહાર નથી આવવા દેતા, જેનાથી કબજિયાતની પ્રોબ્લેમ થઈ જાય છે.

X
હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન । Side Effects OF Oats: You Should Know About It
હેલ્ધી માનીને રોજ ઓટ્સ ખાતા હોવ તો સાવધાન, થશે આવા 3 ગંભીર નુકસાન । Side Effects OF Oats: You Should Know About It
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App