• Home
  • Lifestyle
  • Health
  • Apple patents glove made of smart fabric that could monitor your blood pressure and other vital signs

ટેક્નોલોજી / હેન્ડ ગ્લોવ્ઝથી બ્લડપ્રેશર અને હાર્ટ બીટ પર નજર રાખી શકાશે, એપલે પેટન્ટ કરાવી

divyabhaskar.com

Jan 04, 2019, 12:24 PM IST
Apple patents glove made of smart fabric that could monitor your blood pressure and other vital signs
X
Apple patents glove made of smart fabric that could monitor your blood pressure and other vital signs

  • ગ્લોવ્ઝના ફેબ્રિકમાં સર્કિટ લગાવાઈ છે, જે લેપટોપ-મોબાઈલ સાથે કનેક્ટ રહે છે 
  • બ્લડ પ્રેશર અને હાર્ટ બીટમાં ફેરફાર થવા પર એલર્ટ મોકલીને સાવધાન કરશે 

 

 

 

હેલ્થ ડેસ્ક: એપલે તાજેતરમાં જ ખાસ પ્રકારના ફેબ્રિકથી બનેલા ગ્લોવ્ઝની પેટન્ટ કરાવી. આ ગ્લોવ્ઝ બ્લડ પ્રેશર, શ્વાસ લેવાની સ્પીડ અને હાર્ટ બીટ પર નજર રાખે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, આ ગ્લોવ્ઝમાં ખાસ પ્રકારની સર્કિટને ફેબ્રિક સાથે જોડાઈ છે. તને પહેરીને કામ કરવા પર શરીરમાં થતા બદલાવોને મોનિટર કરી શકાશે. તેને લેપટોપ અને ફોનથી જોડાયા છે, જેની મદદથી યુઝરની હેલ્થ સાથે જોડાયેલી જાણકારીઓ મોકલાશે. 

એપલનું ફોકસ હેલ્થ ડિવાઇસ પર

1.એપલ હાલમાં એવી ટેક્નિક પર વધુ આપી રહી છે, જે હેલ્થની સ્થિતિ બતાવે છે. કંપનીએ વિયરેબલ ડિવાઇસ પણ લોન્ચ કર્યું છે. ઇલેક્ટ્રોનિક ગ્લોવ્ઝ આ સીરીઝનો જ ભાગ છે. આથી પહેલા કંપનીએ એપલ વોચ સીરીઝ-4 લોન્ચ કરી હતી, જે એક ઈસીજી મોનિટરની જેમ કામ કરે છે. તે હાર્ટની એક્ટિવિટી પર નજર રાખે છે.
2.કોરિયન ઇન્સ્ટિટ્યૂટ અને કોલોન ગ્લોટેકે OLED સ્ક્રીન બનાવી છે, જેનો ઉપયોગ કપડામાં કરાશે. આ સ્ક્રીનને મોબાઈલ ફંક્શનની જેમ યુઝ કરી શકાય છે. સરળતાથી સ્ક્રીન હોલ્ડ થઇ જવાના લીધે યુઝર્સને કોઈ તકલીફ થતી નથી. રાતના સમયે સ્ક્રીન વધુ ચમકે છે અને અંધારામાં પણ ડિસ્પ્લે સારી રીતે દેખાય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી