ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» લસણના હેલ્થ ફાયદા, Amazing Health benefits of Garlic

  ફ્રેક્ચર થયું હોય કે હડકાયું કૂતરું કરડ્યું હોય, અસરકારક છે લસણની બે કળી

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 10:53 AM IST

  હાથપગમાં કળતર થતી હોય કે સતત ઉધરસ, બહુ કામની છે લસણની બે કળી
  • ફ્રેક્ચર થયું હોય કે હડકાયું કૂતરું કરડ્યું હોય, અસરકારક છે લસણની બે કળી
   ફ્રેક્ચર થયું હોય કે હડકાયું કૂતરું કરડ્યું હોય, અસરકારક છે લસણની બે કળી
   હેલ્થ ડેસ્ક: ભોજનના સ્વાદમાં વધારો કરતા લસણનો વર્ષોથી ઔષધી તરીકે ઉપયોગ થાય છે. દુનિયાના મોટાભાગના દેશોમાં લસણનો ઉપયોગ અલગ-અલગ રીતે થાય જ છે. લસણમાં ભરપૂર કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસની સાથે આયોડિન અને આલ્કોહોલ પણ હોય છે. આ ઉપરાંત લસણમાં વિટામિન બી, સી અને એ પણ હોય છે. લસણ લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે, જેથી બીપી અને ડાયાબિટીશના દરદીઓ માટે ખૂબજ ફાયદાકરક છે. લસણ વીર્યવર્ધક હોવાની સાથે સ્તનપાન કરાવતી માતા માટે પણ ખૂબજ ફાયદાકારક છે.


   - લસણની કળીઓ ઘીમાં શેકીને ખાવાથી ફ્રેક્ચર જલદી સંધાય છે.
   - માથું દુખતું હોય તો લસણના રસનાં ટીંપાં નાકમાં નાખવાથી રાહત મળે છે.
   - હડકાયું કૂતરું કરડે તો ઘા પર લસણ વાટીને લેપ કરવો, ઉપરાંત લસણને પાણીમાં ઉકાળીને આ પાણી પીવું.
   - કાનમાં સણકા આવતા હોય તો લસણને તેલમાં તતડવી આ તેલનાં ટીંપાં કાનમાં નાખવાથી રાહત મળે છે.
   - ઘા પર જીવાત પડી ગઈ હોય કે સડો થયો હોય તો, તેના પર લસણની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે.
   - કોઇપણ પ્રકારની ઉધરસ થઈ હોય તો દાડમના શરબતમાં લસણનો રસ નાખી પીવાથી તરત જ રાહત મળે છે.
   - હાથપગમાં કળતર થતી હોય તો,થોડા દિવસ સુધી લસણ અને સૂંઠને શેકીને સેવન કરવાથી રાહત મળે છે.

   આ પણ વાંચો..

   આખી રાત પાણીમાં પલાળી રાખો 2 ભીંડા, સવારે પીવાથી મળશે અદભૂત ફાયદા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લસણના હેલ્થ ફાયદા, Amazing Health benefits of Garlic
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `