ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Chironji Health Benefits, Skin Benefits Of Charoli, चिरौंजी के फायदे, ચારોળીના ફાયદા, Chironji Seeds ke fayde

    ચારોળીના માત્ર 8-10 દાણા કમાલની અસર કરશે, જાણશો તો ચોક્કસ અપનાવી લેશો

    Health Desk, Ahmedabad | Last Modified - May 24, 2018, 10:33 PM IST

    આ 7 પ્રોબ્લેમમાં બહુ જ અસરદાર છે ચારોળી, ઉપયોગ કરશો તો માની જશો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચારોળી એક ડ્રાયફ્રૂટ છે. પણ મોટાભાગના લોકો તેના અદભૂત ફાયદાઓથી અજાણ છે. પહેલાં લોકો ખીર અને અમુક મિઠાઈઓમાં તેનો ઉપયોગ કરતાં હતા પણ હવે એમાં પણ તેનો યુઝ બંધ થઈ ગયો છે. આ સસ્તા ડ્રાયફ્રૂટના બહુ જ બધાં અને મોટાં ફાયદાઓ છે.

      id="spanId">

      8-10 દાણા કરશે મેજિક (Chironji Health Benefits)

      આમાં હાઈપ્રોટીન હોવાની સાથે જ લો કેલરી હોય છે. તેનાથી સાથે જ તેમાં ડાયટરી ફાયબર પણ હોય છે. તેનાથી બોડી ક્લિન થાય છે. જો તમે ચારોળીના 8-10 દાણા ખાઓ છો તો તેનાથી ઘણાં બધાં ફાયદાઓ મેળવી શકો છો.

      ખાવાની સાથે લગાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને ટેનિંગ પણ દૂર થાય છે. તેની પેસ્ટ અને ઓઈલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જાણો તેને કઈ રીતે યુઝ કરવું.

      વાળનો ગ્રોથ વધારે છે ચારોળી

      તેના માટે નારિયેળ તેલમાં 10-20 દાણા ચારોળી નાખીને રાખી દો. પછી 3 દિવસ આ ઓઈલને તડકામાં રાખો અને 1 દિવસ છાયડામાં રાખોય પછી રાતે આ તેલ વાલમાં લગાવીને શાવર કેપ પહેરી લો. ચારોળીમાં રહેલાં બી1, બી3ને કારણે વાળનો ગ્રોથ વધે છે. આ તેલ બાળકો અને મોટાઓના વાળમાં પણ અસર કરે છે.

      આગળ વાંચો ચારોળીના અન્ય ઉપયોગ અને ફાયદા વિશે (Chironji Seeds Ke Fayde).

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Chironji Health Benefits, Skin Benefits Of Charoli, चिरौंजी के फायदे, ચારોળીના ફાયદા, Chironji Seeds ke fayde
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `