ઉંમર પ્રમાણે જાણો આખા દિવસમાં કેટલું મીઠું અને ખાંડ ખાવી જોઈએ

મીઠાંમાં રહેલા સોડિયમની એક નિશ્ચિત માત્રા આપણી બોડી માટે જરૂરી હોય છે.

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:19 PM
લાંબા સમય સુધી સોડિયમની માત્રા લેવાથી હાઇ બીપી અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.
લાંબા સમય સુધી સોડિયમની માત્રા લેવાથી હાઇ બીપી અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.

ઉંમર પ્રમાણે જાણો આખા દિવસમાં કેટલું મીઠું અને ખાંડ ખાવી જોઈએ.

યૂટિલિટી ડેસ્કઃ આપણી બોડીમાં દરેક વસ્તુની એક લીમિટ હોય છે. એવી જ રીતે મીઠું અને ખાંડની લીમિટનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. મીઠાંમાં રહેલા સોડિયમની એક નિશ્ચિત માત્રા આપણી બોડી માટે જરૂરી હોય છે. પરંતુ જો તેનાથી વધુ સોડિયમ લેવામાં આવે તો તેની બોડી પર ખરાબ અસર પડવા લાગે છે. લાંબા સમય સુધી સોડિયમની માત્રા લેવાથી હાઇ બીપી અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે. એટલે મીઠું અને ખાંડની યોગ્ય માત્રા વિશે ખબર હોવી જરૂરી છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહી છે ઉંમર મુજબ આખા દિવસની ડાયટમાં કેટલું મીઠું અને ખાંડ લેવી જોઈએ.

આગળ જાણો, ઉંમર મુજબ મીઠાં અને ખાંડની યોગ્ય માત્રા...

આપણી બોડીમાં દરેક વસ્તુની એક લીમિટ હોય છે. એવી જ રીતે મીઠું અને ખાંડની લીમિટનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.
આપણી બોડીમાં દરેક વસ્તુની એક લીમિટ હોય છે. એવી જ રીતે મીઠું અને ખાંડની લીમિટનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.

ઉંમર મુજબ આખા દિવસમાં લેવામાં આવતી મીઠાંની માત્રા

 

- 1થી 3 વર્ષ સુધીના બાળકો માટે આખા દિવસની મીઠાંની માત્રા - 2.5 ગ્રામ (સોડિયમ - 1000 mg)

 

- 4થી 8 વર્ષ સુધીના બાળકો માટે આખા દિવસની મીઠાંની માત્રા - 3 ગ્રામ (સોડિયમ - 1200 mg)

 

- 9થી 50 વર્ષ સુધીના લોકો માટે આખા દિવસની મીઠાંની માત્રા - 3.7 ગ્રામ (સોડિયમ - 1500 mg)

 

-51થી 70 વર્ષ સુધીના લોકો માટે આખા દિવસની મીઠાંની માત્રા - 3.25 ગ્રામ (સોડિયમ - 1300 mg)

 

- 70 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે આખા દિવસની મીઠાંની માત્રા - 3 ગ્રામ (સોડિયમ - 1200 mg)

જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.
જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.

ઉંમર મુજબ આખા દિવસમાં લેવામાં આવતી ખાંડની માત્રા

 

- 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાંડ જરા પણ ન આપવી જોઈએ.

 

- 2 વર્ષથી 18 વર્ષ સુધીના કિશોરો - 6 ચમચી ખાંડ (25 ગ્રામ)

 

- 18 વર્ષથી ઉપરના પુરૂષો - 9 ચમચી ખાંડ (38 ગ્રામ)

 

- 18 વર્ષથી ઉપરની મહિલાઓ - 6 ચમચી ખાંડ (25 ગ્રામ)

X
લાંબા સમય સુધી સોડિયમની માત્રા લેવાથી હાઇ બીપી અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.લાંબા સમય સુધી સોડિયમની માત્રા લેવાથી હાઇ બીપી અથવા હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. એવી જ રીતે જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.
આપણી બોડીમાં દરેક વસ્તુની એક લીમિટ હોય છે. એવી જ રીતે મીઠું અને ખાંડની લીમિટનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.આપણી બોડીમાં દરેક વસ્તુની એક લીમિટ હોય છે. એવી જ રીતે મીઠું અને ખાંડની લીમિટનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે.
જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.જો ખાંડની યોગ્ય માત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ થવા લાગે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App