ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Agarbatti smoke is more dangerous than cigarette smoke may cause cancer

  સિગારેટનો ધુમાડાં કરતા પણ ખતરનાક છે અગરબત્તીનો ધુમાડો, થઈ શકે છે કેન્સર

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 03:05 PM IST

  અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક છે. અગરબત્તીના ધુમાડાંના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ જીહા, તમારા માટે આ વાંચવું જરૂરી છે, ભારતીયો આસ્થા અને ધર્મ તરફ ઢળેલા છે, દરેક ધાર્મિક સ્થળો અને ઘરોમાં પૂજા અને વિધિ માટે અગરબત્તીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. આકંડાઓ પ્રમાણે દેશમાં દર વર્ષે અંદાજે 6 હજાર કરોડ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણે એ વાત જાણતા નથી કે ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વ ધરાવતી અગરબત્તીનો ધુમાડો અનેક પ્રકારની ગંભીર બીમારીઓને આમંત્રિત કરે છે, અગરબત્તીના ધુમાડાંને લઇને કરવામાં આવેલા અનેક સંશોધનો પરથી એ તારણ બહાર આવ્યું છે કે અગરબત્તીનો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક છે. અગરબત્તીના ધુમાડાંના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે.

   અગરબત્તીમાં હોય છે અનેક સ્વાસ્થ્ય વિરોધી તત્વો

   અગરબત્તીના ધુમાડાને લઇને વિવિધ સંસ્થાઓ દ્વારા સંશોધન કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે અગરબત્તીના ધુમાડાંમાં મુટાજીનિક, જીનોટોક્સિક, સાયટોટોક્સિક જેવા ઝેરી તત્વો હોય છે, જેના કારણે જીનેટિક પરિવર્તન થાય છે અને તે કેન્સરને આમંત્રિત કરે છે. આ તત્વોને સિગારેટના ધુમાડાં કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવ્યા છે. બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના મેડિકલ એડ્વાઝર ડો. નિક હોપ્કિન્સનનું કહેવું છે કે, અગરબત્તી સહિતના વિવિધ પ્રકારના ધુમાડાના સ્વરૂપોમાં ઝેર હોઇ શકે છે. જેના કારણે લંગ ડિસિસ થવાની સંભાવનાઓ વધી જાય છે.

   ચીનના અન્ય એક રિસર્ચ પ્રમાણે અગરવૂડ અને સેન્ડલવુડની અગરબત્તીઓના ધુમાડાંમાં મુટાજીનિક નામના તત્વો જોવા મળ્યા, જે ડીએનએ લેવલ બદલવા માટે કારણભૂત માનવામાં આવ્યા છે અને તેના કારણે કેન્સરનું જોખમ પણ તોળાય છે. ઘરની અંદર અગરબત્તી સળગાવવાથી વાયુ પ્રદુષિત થાય છે, જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે તેમાં રહેલા ઝેરી તત્વો શરીરમાં જાય છે અને તેના કારણે લોહીમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો શું થાય છે નુક્સાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Agarbatti smoke is more dangerous than cigarette smoke may cause cancer
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `