ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Which doctor is suitable in which disease

    કઈ બીમારીમાં કયા ડોક્ટર પાસે જવું જોઈએ, આ રહ્યું લિસ્ટ

    divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 02:16 PM IST

    પગ સાથે જોડાયેલી બીમારી માટે કયા ડોક્ટર પાસે જશો?
    • કઈ બીમારીમાં કયા ડોક્ટર પાસે જવું જોઈએ, આ રહ્યું લિસ્ટ

      યુટિલિટ ડેસ્ક - દરેક બીમારી માટે ખાસ ડોક્ટર હોય છેશું તમે જાણો છો કઈ બીમારીમાં કયા ડોક્ટર પાસે જવું જોઈએજુઓ કયા ડોક્ટરને કયા નામથી બોલાવાય છે.

      Allergist -અસ્થામા અનેબીજી એલર્જી માટે.

      Cardiologist -હાર્ટ એટેક અને હાર્ટ સાથે જોડાયેલી બીમારી માટે.

      Dermatologist - સ્કિન સાથે જોડાયેલી બીમારી માટે.

      Gastroenterologist - પેટ સાથે જોડાયેલી દરેક બીમારી માટે.

      Gynaecology - મહિલાની દરેક બીમારી માટે.

      Internist - દરેક એડલ્ટ બીમારી માટે.

      Neurologist - નર્વસ સિસ્ટમની બીમારી માટે.

      Obstetrician - જન્મ સાથે જોડાયેલી બીમારી માટે.

      Ophthalmologist - આંખોની દરેક સમસ્યા માટે.

      Orthopedist - હાડકાં સાથે જોડાયેલી સમસ્યા માટે.

      Otologist - કાનની બીમારી માટે.

      Pediatrician- બાળકોની તમામ બીમારી માટે.

      Podiatrist - પગ સાથે જોડાયેલી બીમારી માટે.

      psychiatrist - મગજ સાથે જાડોયેલી બીમારી માટે.

      Radiologist - બોડીના કોઈપણ પાર્ટના X-Ray સંબંધિત જાણકારી માટે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Which doctor is suitable in which disease
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `