ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Lunalu shows how you healthy are

    નખ પર દેખાતા અડધા ચંદ્રનું રહસ્ય શું છે?

    divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 03:45 PM IST

    'લુનુલા' નખનું મૂળ હોય છે જો તે ડેમેજ થાય તો નખ ઉગવાનું બંધ થઈ જાય
    • નખ પર દેખાતા અડધા ચંદ્રનું રહસ્ય શું છે?

      હાથની આંગળીઓના નખ પર દેખાતો અડધો ચંદ્ર શું હોય છે? દરેક વ્યક્તિના હાથની આંગળીઓના નખ પર અડધા ચંદ્ર આકારનો સફેદ ડાઘ હોય છે.આ સફેદ ડાઘને 'લુનુલા' કહેવાય છે જે લેટિન ભાષાનો શબ્દ છે. લુનુલાનો મતલબ થાય છે ચંદ્ર. 'લુનુલા' નખનું મૂળ હોય છે. જો તે ડેમેજ થાય તો નખ ઉગવાનું બંધ થઈ જાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Lunalu shows how you healthy are
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `