માત્ર એક્ટિંગમાં જ નહી, કુકિંગમાં પણ બેસ્ટ છે આ 7 બોલિવૂડ એક્ટ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ સેલેબ્સને તમે ફિલ્મમાં એક્ટિંગ કરતા તો જોતા રહેતા હોવ છો. પણ શું તમે એ જાણો છો કે એક્ટિંગથી ફ્રી થયા બાદ શું કરવાનું વધારે પસંદ કરે છે તમારા ફેવરિટ સ્ટાર. આજે તમને એવા જ બોલિવૂડના સૌથી લોકપ્રિય અને સેક્સેસફુલ સ્ટાર વિશે જણાવી રહ્યા છે જે પોતાના ફ્રી સમયમાં કુકિંગ કરવાનું વધારે પસંદ કરે છે, સાથે ઘણા એવા પણ સ્ટાર છે જે એક્ટિંગમાં આવ્યા પહેલા હોટલમાં કુકિંગનું પણ કામ કરી ચુક્યા છે તો કેટલાક  સ્ટાર્સએ કુકિંગ સાથે જોડાયેલી પોતાની મીઠી યાદો પણ શેર કરી ચૂક્યા છે. તો આવો જાણીએ તમારા ફેવરિટ સ્ટાર્સની ફેવરિટ હોબી વિશે...
અન્ય સમાચારો પણ છે...