આ 5 વસ્તુઓમાં દૂધ કરતા પણ વધારે હોય છે કેલ્શિયમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ બધા જ પ્રાકૃતિક રૂપે કેલ્શિયમ પ્રદાન કરનારા તત્વો છે. આ પદાર્થ તરત જ શરીર દ્વારા અવશોષિત કરી લે છે. માતાનુ દૂધ નવજાત બાળક માટે સર્વોત્તમ કેલ્શિયમયુક્ત રસાયણ છે, જે તેમાંથી કેલ્શિયમની પૂર્તિ અને રોગોથી મુક્તિ અપાવે છે. શરીરને દરરોજ 0.8 થી 1.3 ગ્રામ કેલ્શિયમની જરૂરત હોય છે. કેલ્શિયમથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને ત્વચાને પોષણ મળે છે.
અન્ય સમાચારો પણ છે...