ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Thyroid care with wheat grass|કોણ કહે છે કે થાઇરૉઇડનો કોઈ ઈલાજ નથી? ઘઉંના જ્વારામાં છે રામબાણ દવા

    કોણ કહે છે કે થાઇરૉઇડનો કોઈ ઈલાજ નથી? ઘઉંના જ્વારામાં છે રામબાણ દવા

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 08:15 PM IST

    થાઇરૉઇડની સમસ્યા પુરુષોની સરખામણીએ વધુ હોય છે મહિલાઓમાં
    • કોણ કહે છે કે થાઇરૉઇડનો કોઈ ઈલાજ નથી? ઘઉંના જ્વારામાં છે રામબાણ દવા

      જે લોકો એવું કહેતા હોય કે માનતા હોય કે થાઇરૉઇડનો કોઈ ઈલાજ શક્ય જ નથી તે લોકોએ તો આ વીડિયો ખાસ ધ્યાનતભી જોવો. થાઇરૉઇડ ગ્રંથિની સમસ્યા આજે સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા મળે છે. જોકે, થાઇરૉઇડની સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે. થાઇરૉઇડ એક સાઇલેન્ટ કિલર છે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે ખૂબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે. તો જોઈ લો કે કઈ રીતે ઘઉંના જ્વારાનો ઉપયોગ કરીને થાઇરૉઇડને મટાડવો એ પણ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Thyroid care with wheat grass|કોણ કહે છે કે થાઇરૉઇડનો કોઈ ઈલાજ નથી? ઘઉંના જ્વારામાં છે રામબાણ દવા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `