• Home
  • Lifestyle
  • Health
  • These people can not have HIV-AIDS|આ લોકોને ક્યારેય નથી થતો HIV-AIDS

આ લોકોને ક્યારેય નથી થતો HIV-AIDS, જાણો કોને અને કેમ?

Divyabhaskar.com

May 11, 2018, 05:10 PM IST
These people can not have HIV-AIDS|આ લોકોને ક્યારેય નથી થતો HIV-AIDS

એઈડ્સએ એક નાઈલાજ બીમારી છે, અનેક પ્રકારની શોધ અને સંશોધન કર્યા બાદ પણ તેની દવા શોધવી હજુ શક્ય બની નથી. જો કે આજે અમે તમને એ વાત કરીશું કે એવા પણ લોકો હોય છે જેમને HIV-AIDS થવાનો કોઈ જ ખતરો હોતો નથી. વૈજ્ઞાનિકો દ્વારા 2005માં જ એ શોધ કરાઈ હતી કે કેટલાક લોકોના લોહીમાં CCR5 DELTA 32 નામનું ન્યૂટીશિયન જોવા મળે છે, અને આવા લોકોની સંખ્યા દુનિયાની કુલ વસ્તીની સરખામણીએ માત્ર 1% જ છે. તેમની કોશિકાઓમાં CCR5 નાં અભાવને લીધે HIV-AIDSનો વાયરસ પ્રવેશ નથી કરી શકતો.

X
These people can not have HIV-AIDS|આ લોકોને ક્યારેય નથી થતો HIV-AIDS
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી