શું તમારે પ્રેગ્નેન્સી નથી રહેતી? તો હોય શકે છે આ 5 કારણો જવાબદાર

મહિલા અને પુરુષ બન્ને સાથે જોડાયેલા આવા જ કેટલાક કારણ કે જે ગર્ભધારણ કરવામાં અવરોધ ઉભો કરે છે

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 06:00 PM
these 5 Reasons if you are not Getting Pregnant
યુટિલિટી ડેસ્કઃ ઘણા કપલ્સ એવા હોય છે જે ઇચ્છા હોવા છતાં પણ બાળકને જન્મ આપી શકતા નથી. જેની પાછળ હેલ્થ અને લાઇફસ્ટાઇલ રિલેટેડ અનેક કારણ હોઇ શકે છે. ફર્ટિલિટી એક્સપર્ટ અને ભારતીય ફર્ટિલિટી સોસાયટીના હેડ ડો. રણધીર સિંહનું કહેવું છે કે મોટાભાગે આ સમસ્યા ટેમ્પરેરી હોય છે. તેને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ થકી ઠીક કરી શકાય છે. ડો. રણધીર સિંહ કહે છે કે આજે પણ સામાન્ય ભારતીય સમાજમાં ગર્ભધારણ ન થવા પાછળનું કારણ સૌથી પહેલાં મહિલાને માનવામાં આવે છે. પરંતુ આ માટે પુરુષો પણ એટલા જ જવાબદાર હોય શકે છે. ડો. સિંહ જણાવી રહ્યાં છે, મહિલા અને પુરુષ બન્ને સાથે જોડાયેલા આવા જ કેટલાક કારણ કે જે ગર્ભધારણ કરવામાં અવરોધ ઉભો કરે છે.

X
these 5 Reasons if you are not Getting Pregnant
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App