પથ્થરચટાનું એક પાન બહાર કાઢશે પથરીને, સફેદ ડાઘ, લકવા કે નપુંસકતા પણ ભગાડશે ચપટીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 વિડીયો: એ તો વાત સારી રીતે તમે જાણતા જ હશો કે આપણી આસપાસ પણ એવી કેટલીક વનસ્પતિ, છોડ  કે ઝાડ ઊગતાં જ હોય છે જેનો આયુર્વેદની રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણી અનેક તકલીફોને મટાડી જ શકાય છે. આજે અમે તમને એવા જ એક છોડના પાનની ઉપયોગિતા બતાવીશું કે જેના દ્વારા તમે અનેક પ્રકારની બીમારીઓમાંથી રાહત મેળવી શકો છો. ખાસ તો જો તમે પથરીની બીમારીથી પીડાતાં હોય તો આ પથ્થરચટાના છોડનાં પાન તમારી પથરીને બહાર કાઢી દેશે. એટલું જ નહિ પણ તે લકવો, સફેદ ડાઘ કે પછી નપુંસકતાને પણ કાયમ માટે દૂર કરશે. તો જોઈ લો ઉપરના વિડીયોમાં આલગ અલગ દર્દમાં કેવો પ્રયોગ કરવો એ.

વર્ષનું બીજું સૂર્યગ્રહણ છે 13 જુલાઈએ, કર્ક રાશિને નોકરી, ધંધા અને પ્રેમમાં મળશે સફળતા