Divya Bhaskar

Home » Lifestyle » Health » One Week Weight Loss Diet Chart

અપનાવો 7 દિવસનો Diet ચાર્ટ, સપ્તાહમાં ઘટશે 3 કિલો વજન

Divyabhaskar.com | Updated - Jan 25, 2018, 03:15 PM

વજન ઘટાડવામાં તમે જાતભાતના ઉપાયો કરી ચૂક્યા છો તો આ ટ્રાય કરો.

  • One Week Weight Loss Diet Chart

    હેલ્થ ડેસ્ક: ફિટ રહેવું આજે દરેક વ્યક્તિને ગમે છે. ફિટ રહેવા માટે વ્યક્તિ જિમમાં જાય છે, ડાયટ કરે છે, યોગા કરશે વગેરે પ્રવૃત્તિઓ કરે છે. પણ ઘણી વ્યક્તિઓ આટલી બધી સભાન હોવા છતા વધતા વજનથી પરેશાન હોય તો તેઓ માટે અહીં જણાવેલ ઉપાય કારગર સાબિત થઈ શકે છે. બીજી તરફ વજન ઘટાડવામાં તમે જાતભાતના ઉપાયો કરી ચૂક્યા છો તો આ ડાયટ ચાર્ટ તમને વજન ઘટાડવામાં મદદ કરશે. અનિયમિત ખાણાનું, આધુનિક જીવનશૈલી આની પાછળનું મુખ્ય કારણ હોય શકે છે. આ ડાયટ ચાર્ટ તમારા લૂકને બદલવામાં મદદ કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending