Divya Bhaskar

Home » Lifestyle » Health » Neem benefits as per Ayurveda|સદીઓ જુનો આ પ્રાચીન પ્રયોગ કરશે આવા ફાયદાઓ

લાખો લોકોને લીમડાના આ પ્રયોગથી થયો લાભ, બહુ જ લાભકારી છે સદીઓ જુનો આ પ્રાચીન પ્રયોગ

Divyabhaskar.com | Updated - May 23, 2018, 07:35 PM

ચાર હજાર વર્ષથી પ્રચલિત લીમડાના આ પ્રયોગો મડદાને પણ કરે બેઠું

  • લીમડો કહેવાય છે કે તે જેટલો જ કડવો છે તેટલો જ ગુણકારી પણ. શું તમે જાણો છો કે છેક પ્રાચીનકાળથી જ આપણા દેશમાં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે આયુર્વેદિક ચિકિત્સામાં કરાય છે એ? આ સાંભળીને તમને બહુ આશ્ચર્ય પણ નહીં જ થાય કેમ કે તમે લીમડાના બધા જ લાભ જાણો જ છો.જો કે આજે અમે તમને એ બતાવીશું કે ક્યા ક્યા રોગમાં લીમડાનો ક્યો પ્રયોગ કરવાથી તમારી અનેક ગંભીર બીમારીઓ પણ ચપટીમાં દૂર થઈ જશે એ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending