Home » Lifestyle » Health » Natural Remedies To Cure Premature Gray White Beard|આ ઉપાયથી સફેદ દાઢી અને મૂંછના વાળ થશે કાળા, આજથી જ દેખાશો જવાન

આ ઉપાયથી સફેદ દાઢી અને મૂંછના વાળ થશે કાળા, આજથી જ દેખાશો જવાન

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:11 PM

કેમ આવે છે દાઢીમાં બહુ જ જલ્દી સફેદ વાળ? જાણો સમસ્યાનું મૂળ અને તેનું સમાધાન પણ

  • ઉંમર વધવાની સાથે-સાથે વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય છે, માથાના વાળમાં તો કલર અને ડાઈ કરી શકાય પણ ઘણાં પુરૂષોના તો દાઢી-મૂંછના વાળ પણ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે.આજે અમે તમને આ વીડિયો દ્વારા બતાવીશું કે એવું તે કયું કેમિકલ શરીરમાં ઘટવા લાગે તો સફેદ વાળની સમસ્યા વધવા લાગે છે. સાથે જ કેટલાક અસરકારક ઉપાય જે તમારા સફેદ વાળને સો ટકા કાળા કરશે અને તમે દેખાશો પહેલાં કરતાં પણ વધુ જવાન.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ