• Home
  • Lifestyle
  • Health
  • જાણો મૃત્યુ બાદ 60 દિવસ સુધી શરીરના આ ભાગ રહે છે એક્ટિવ । many body part active after 60 days of death

જાણો મૃત્યુ બાદ 60 દિવસ સુધી શરીરના આ ભાગ રહે છે એક્ટિવ

divyabhaskar.com

Apr 11, 2018, 06:53 PM IST
જાણો મૃત્યુ બાદ 60 દિવસ સુધી શરીરના આ ભાગ રહે છે એક્ટિવ । many body part active after 60 days of death
યુટિલિટી ડેસ્કઃ માણસના મૃત્યુ સંબંધિત એવા અનેક પ્રશ્નો છે જેનો જવાબ આજ સુધી કોઇને જાણવા મળ્યો નથી. પરંતુ મૃત્યુ પછી માનવ શરીર પર કેવી અસર થાય છે અથવા બોડીમાં કેવા બદલાવ જોવા મળે છે તે આપણે જાણી શકીએ છીએ. યુનિવર્સિટી ઓફ ટેન્નેસ્સી, USAના સીનિયર સાયન્ટિસ્ટ ડો. આર્પડ એ. વૈસે પોતાના સંશોધનમાં આ વાત સાબિત કરી છે કે મૃત્યુ પછી પણ બોડીમાં અનેક પ્રકારના બદલાવ થાય છે. જેમાં વોમિટિંગ, નખ વધવા, માથાના વાળ ખરવા અને વોકલ મસલ્સમાંથી અવાજ આવવા જેવી વસ્તુઓ સામેલ છે. સંશોધનમાં એ વાત સાબિત થઇ છે કે મૃત્યુ પછીની અમુક મિનિટો સુધી બ્રેઇન કામ કરતું રહે છે, જેના કારણે વ્યક્તિ બોલી શકે છે. આ વીડિયો થકી અમે જણાવી રહ્યાં છીએ મૃત્યુ પછી અથવા અમુક દિવસો સુધી બોડીના કયા ભાગ એક્ટિવ રહે છે....
X
જાણો મૃત્યુ બાદ 60 દિવસ સુધી શરીરના આ ભાગ રહે છે એક્ટિવ । many body part active after 60 days of death
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી