Divya Bhaskar

Home » Lifestyle » Health » લોહી બનાવવાનું મશીન છે આ દાણા | If your body doesn't have enough iron,then start this food everyday

લોહી બનાવવાનું મશીન છે આ દાણા

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 08:02 PM

તમારા રોજિંદા ડાયટમાં આજે જ કરો સામેલ


  • દેવદારનું ફળ

    દેવદારના ફળમાં વિટામિન B અને C હોય છે.10 ગ્રામ જેટલા દેવદારના ફળમાં 0.6 મિલી ગ્રામ આયરન હોય છે. તે બોડીમાં હીમોગ્લોબિનની માત્રા વધારે છે

    જરદાળું

    જરદાળામાં આયરનની ભરપૂર માત્ર હોય છે. જો શરીરમાં લોહીની કમી હોય તો રોજ એક જરદાળુ ખાવું જોઈએ. તે બોડીમાં જલ્દી લોહી બનાવવામાં મદદ કરે છે

    મગફળીના દાણા

    મગફળીમાં વધુ માત્રા આર્યન અને કેલ્શિયમ હોય છે. દરરોજ એક મુઠ્ઠી મગફળી ખાવાથી શરીરમાં લોહીની માત્રા વધે છે

    પલાળેલી બદામ

    રોજ સવારે ખાલી પેટે રાત્રે પલાળેલી 6થી 7 બદામ ખાઓ. તેમાં ભરપૂર માત્રમાં આયર્ન અને પ્રોટીન હોય છે. તે શરીરમાં લોહીની માત્રામાં વધારો કરવામાં મદદ કરે છે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending