Home » Lifestyle » Health » If you eats potatoes at home look at this video|જો તમારા ઘરમાં પણ બટાકા ખવાતા હોય તો અવશ્ય આટલું જાણી લો

જો તમારા ઘરમાં પણ બટાકા ખવાતા હોય તો અવશ્ય આટલું જાણી લો

Divyabhaskar.com | Updated - May 08, 2018, 05:36 PM

શાકભાજીમાં રાજાનું સ્થાન છે બટાકાનું, જોઈ લો તેનાથી શું શું થાય છે નુકસાન

  • તમે એક ચોક્કસ જાણતા જ હશો કે બટાકાને સારા તાપમાનમાં રાખવામાં ના આવે તો તે ખરાબ પણ થઈ શકે છે. બટાકાને હંમેશા અંધારામાં સૂકાયેલી જગ્યા પર મૂકવા સારા. જો આવું નહીં કરો તો બટાકા ખરાબ થઇ જશે અને આવા ખરાબ થઈ ગયેલા બટાકા સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને બતાવીશું એ ચાર મુખ્ય મુદ્દાઓ કે જે તમારી બટાકા ખાવાની આદતને બદલવામાં મદદ કરશે. સાથે જ એ પણ અવશ્ય ધ્યાનમાં રાખો કે સહેજ પણ ખરાબ બટાકું લાગે તો તેને ખાવામાં ક્યારેય વાપરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ