• Home
  • Lifestyle
  • Health
  • How Vitamin B12 Deficiency Affects the Body|શરીરમાં આ Vitaminની કમી નોતરે છે મોત પણ, આ સંકેતો દેખાય તો અવશ્ય ચેતજો

શરીરમાં આ Vitaminની કમી નોતરે છે મોત પણ, આ સંકેતો દેખાય તો અવશ્ય ચેતજો

Divyabhaskar.com

Apr 27, 2018, 12:32 PM IST
How Vitamin B12 Deficiency Affects the Body|શરીરમાં આ Vitaminની કમી નોતરે છે મોત પણ, આ સંકેતો દેખાય તો અવશ્ય ચેતજો

આજે અમે તમને એક એવા રિસર્ચની વાત કરીશું જેમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. 80% એડલ્ટ લોકોમાં તેની ઉણપ પણ જોવા મળી હતી. વિટામિન B12ની કમીનું આ ચોંકાવી દે તેવું રિસર્ચ સામે આવતાં જ હવે જરૂરી છે કે દરેક વ્યક્તિ થોડો સજાગ થાય તેના હેલ્થ બાબતે પણ. અમૂક પ્રકારની આદતો જેમ કે આલ્કોહોલ કે સ્મોકિંગની લત પણ શરીરમાં B12ની કમી પેદા કરે જ છે. ઉંમર સાથે શરીરની વિટામિન B12 શોષવાની ક્ષમતા ઘટતી જાય છે. તો જોઈ લો કઈ હદે તમારા માટે પણ ઘાતક નીવડી શકે છે B12ની ઉણપ.

X
How Vitamin B12 Deficiency Affects the Body|શરીરમાં આ Vitaminની કમી નોતરે છે મોત પણ, આ સંકેતો દેખાય તો અવશ્ય ચેતજો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી