Divya Bhaskar

Home » Lifestyle » Health » how to cure diabetes with home remedies|ડાયબીટિઝ મટવાની 100% ગૅરન્ટી, આ વસ્તુનો પાવડર બનાવી કરો ઈલાજ

ડાયબીટિઝ મટવાની 100% ગૅરન્ટી, આ વસ્તુનો પાવડર બનાવી કરો ઈલાજ

Divyabhaskar.com | Updated - May 23, 2018, 08:01 PM

ડાયાબિટીઝ એક એવું દર્દ છે જેમાં લોહીમાંનું શુગર વધવાથી થાય છે ઘણાં જુદાં-જુદાં કૉમ્પ્લીકેશન્સ

  • ડાયાબિટીઝ એક એવું દર્દ છે જેમાં લોહીમાંનું શુગર વધવાથી ઘણાં જુદાં-જુદાં કૉમ્પ્લીકેશન્સ થાય જ છે. જેમ કે એક સામાન્ય વ્યક્તિને છોલાઈ જાય કે કાપો પડે તો તેને લોહી થોડા સમયમાં બંધ થઈ જાય છે.આજકાલ આ બીમારી સર્વ સામાન્ય બીમારી બની ગઈ છે. બહુ જ બધા લોકોને એવું જ છે કે આ બીમારી એકવાર પણ ઘર કરી જાય તો તેને મટાડવી અશક્ય છે, જો કે આજે અમે તમને મેથી સહીતની અન્ય વસ્તુઓના પાવડરનો ઉપયોગ તમને ડાયબીટીઝથી છુટકારો અપાવી દેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending