કાનમાં રહેલા મેલને બે મિનિટમાં આ રીતે કરો સાફ

કાનમાં ઓલિવ ઓઈલના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરી લો.

divyabhaskar.com | Updated - Jan 20, 2018, 05:32 PM
how to clean ears at home

કાનમાં રહેલા મેલને સરળતાથી કઈ રીતે કાઢવો તે અમે અહીં જણાવીશું. ઘરેલુ ઉપચારથી તમે કાનને સાફ કરી શકશો. નીચે જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય તમે અજમાવી શકો છો. કાનમાં ઓલિવ ઓઈલના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરી લો.

યુટિલિટી ડેસ્ક: કાનમાં રહેલા મેલને સરળતાથી કઈ રીતે કાઢવો તે અમે અહીં જણાવીશું. ઘરેલુ ઉપચારથી તમે કાનને સાફ કરી શકશો.


નીચે જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય તમે અજમાવી શકો છો.


કાનમાં ઓલિવ ઓઈલના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરી લો.


કાનમાં બદામના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી સાફ કરી લો.


કાનમાં રાઈના તેલના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરો.


કાનમાં બેબી ઓઈલના ત્રણ ટીપાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરો.


ડુંગળીના રસના ત્રણ ટીપાં કાનમાં નાખો બે મિનિટ પછી કાન સાફ કરો.

X
how to clean ears at home
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App